ધમાકેદાર 7000mAh બેટરી બેટરી સાથે Realme Neo 7 SE સ્માર્ટફોન મજા આવશે ધમાલ

Realme Neo 7 SE: Realme નો સ્માર્ટફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે Realme Neo 7 SE  સ્માર્ટફોનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ મહિનાની શરૂઆતમાં જ આ ફોન C અને TENAA જેવા ચાઇનીઝ સર્ટિફિકેશન પ્લેટફોર્મના ડેટાબેઝમાં જોવા મળ્યો હતો  જો તમે ખરીદવા માંગતા હોય તો આ ફોન ખૂબ જ શાનદાર છે આ સાથે જ ઓફર સાથે તમે ડિસ્કાઉન્ટ માં પણ ખરીદી શકો છો આ ફોનમાં આપવામાં આવેલ ફીચર્સ અને સ્પેસિફિકેશન ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર છે વધુમાં જણાવી દઈએ તો હાલમાં આ ફોન ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર લિસ્ટ છે જેમાં તમે ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો ખરીદતા પહેલા ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ચલો તમને વિગતવાર માહિતી  જાણીએ 

Realme Neo 7 SE સ્માર્ટફોનની ખાસિયત

આ ફોનમાં અદભુત બેટરી ફિચર અને કેમરા ક્વાલિટી આપવામાં આવ્યા છે  આ ફોનને ખરીદતા પહેલા ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દે તો બેટરી ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર આપવામાં આવી છે  બેટરી ની વાત કરીએ તો 7000mAh  સુધીની મોટી બેટરી આપવામાં આવી છે અને  ડિસ્પ્લેની વાત કરીએ તો અપડેટેડ TENAA લિસ્ટિંગ અનુસાર, કંપની ફોનમાં 2780×1264 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે  આપવામાં આવી છે

આ ફોનમાં તમને કેમેરા પણ ખૂબ જ શાનદાર અને ખૂબ જ અદભુત જોવા મળશે જેમ કે સેલ્ફી માટે ફોનમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા  આપવામાં આવ્યો છે અને 50 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ અને 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર  કેમેરો આપવામાં આવ્યો છે સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 8GB, 12GB, 16GB અને 24GB રેમ સાથે આવશે. આ ફોન TENAA પર 128GB થી 1TB સુધીના સ્ટોરેજ  આપવામાં આવ્યું છે 

Join WhatsApp

Join Now

Leave a Comment