₹ 10 હજાર કરતાં ઓછા ભાવે લૉન્ચ થયો Redmi 14C 5G સ્માર્ટફોન, જાણો ખાસિયત

Redmi 14C 5G : Redmi  નો નવો સ્માર્ટફોન માત્ર ૧૦ હજાર રૂપિયામાં લોન્ચ થઈ ચૂક્યો છે ભારતીય માર્કેટમાં નવા વર્ષમાં નવા ફોનનું આગમન થઈ રહ્યું છે ત્યારે redmi નો નવો ફોન ભારતીય માર્કેટમાં આવી ચૂક્યો છે   50MP કેમેરા સેટઅપ  સેટઅપ સાથે અદભુત મોબાઈલ છે આ ફોનની વાત કરીએ તો આ ફોનમાં Android 14 પર આધારિત HyperOS  પ્રોસેસર સાથે ખૂબ જ શાનદાર છે આ સિવાય આ ફોનને તમે flipkart અને એમોજન જેવા પ્લેટફોર્મના માધ્યમથી ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો  Redmi 14C 5G ઇ-કોમર્સ સાઇટ્સ  પરથી ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે 

Redmi 14C 5G  સ્પેસિફિકેશન

આ સ્માર્ટ ફોનના ડિસ્પ્લે  સ્પેસિફિકેશનની વાત કરીએ તો  6.88-ઇંચની ડિસ્પ્લે  ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે જ સેગમેન્ટમાં સૌથી મોટી 120Hz ડિસ્પ્લે  છે અને સારા મલ્ટીટાસ્કીંગ પ્રદર્શન માટે, તેમાં 4nm પ્રક્રિયા અને HyperOS પર આધારિત Qualcomm Snapdragon 4 Gen 2 ચિપસેટ  જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે 

આ સ્માર્ટ ફોનમાં કેમેરા સ્પેસિફિકેશન પણ ખૂબ જ અદભુત છે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ અને 50MP પ્રાથમિક કેમેરા છે. સ્પેશિયલ AI કેમેરા ફીચર્સ ઉપરાંત, તેમાં ઘણા મોડ્સ અને ફિલ્ટર્સ પણ સામેલ છે. તેની 5160mAh ક્ષમતાવાળી મોટી બેટરીને 18W ચાર્જિંગ સપોર્ટ સાથે અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે બેટરી લાંબો સમય સુધી ચાલે તેવી ટકાઉ બેટરી પણ આ ફોનમાં આપવામાં આવી છે 

Redmi 14C 5Gની કિંમત 

આ સ્માર્ટફોનને ઓનલાઈન flipkart amazon જેવા પ્લેટફોર્મ પરથી ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે પરંતુ આ ફોનની કિંમત વેરિઅન્ટ   પ્રમાણે નક્કી કરવામાં આવી છે જેમ કે  4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે 9,999 રૂપિયા  છે અને આ સિવાય 6GB રેમ સાથે 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 10,999 રૂપિયામાં ખરીદી  શકાય છે આ સિવાય  8GB રેમ સાથે 256GB સ્ટોરેજ વેરિઅન્ટ 11,999 રૂપિયા  સુધીની કિંમતમાં ખરીદી શકાય છે ઓનલાઇન ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment