Redmi Note 14 5G: રેડમીનો નવો સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો આ સ્માર્ટફોન બ્લેક, ફેન્ટમ પર્પલ અને મિસ્ટિક પર્પલ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે સાથે જ ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે પણ ખૂબ જ અદભુત અને ખૂબ જ આકર્ષક આપવામાં આવી છે આ ફોનમાં 6.67-ઇંચ ડિસ્પ્લે, 50MP Sony LYT-600 કેમેરા અને ડાયમેન્સિટી 7025-અલ્ટ્રા પ્રોસેસર જેવા ફીચર્સ છે ચલો વધુમાં જાણીએ શું છે ખાસિયત અને કિંમત વિશે
રેડમી નોટ 14 5G સ્માર્ટફોનની ખાસિયત
- ડિસ્પ્લે: આ સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લે ખૂબ જ આકર્ષક અને ખૂબ જ અદભુત આપવામાં આવી છે ડિસ્પ્લે ફિચર્સની વાત કરીએ તો 120Hz રિફ્રેશ રેટ, 2100nits પીક બ્રાઇટનેસ, HDR10+, SGS આઇ પ્રોટેક્શન, 2160Hz PW ડિમિંગ અને TUV રાઈનલેન્ડ સર્ટિફિકેશન સાથે 6.67-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે
- પ્રોસેસર: અદભુત પ્રોસેસર અને તાકાતવર સર્ચ એન્જિન ગ્રાફિક આપવામાં આવ્યું છે પ્રોસેસરની વાત કરીએ તો આ હેન્ડસેટ ગ્રાફિક્સ માટે IMG BXM-8-256 GPU સાથે MediaTek Dimensity 7025-Ultra પ્રોસેસર આપવામાં આવી છે
- મેમરી: આ સ્માર્ટફોનમાં સ્ટોરેજની વાત કરીએ તો સ્ટોરેજ પણ ખૂબ જ રાજપૂત અને ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે આ સ્માર્ટ ફોનમાં 8GB સુધીની RAM અને 256GB સ્ટોરેજ છે
- કેમેરા: કેમરા ફીચર્સ પણ ખૂબ જ રાજપૂત અને ખૂબ જ શાનદાર છે કેમેરાની વાત કરીએ તો ફોનમાં 50MP Sony LYT-600 OIS કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2MP મેક્રો યુનિટ છે. સેલ્ફી અને વિડીયો ચેટ માટે ફ્રન્ટ પર 20MP કેમેરો આપવામાં આવ્યો છે
- બેટરી: લાંબો સમય સુધી ચાલે તેવી ટકાઉ બેટરી આપવામાં આવી છે બેટરીના ક્ષમતાની વાત કરીએ તો 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,110mAh બેટરી છે
Redmi Note 14 5G ની કિંમત
આ સ્માર્ટફોનની ભારતમાં કિંમતની વાત કરીએ તો વેરિઅન્ટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે આ સાથે જો તમે ઓનલાઈન એસબીઆઇ એચડીએફસી જેવા માધ્યમથી પેમેન્ટ કરો છો તો તમને સો રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે 6GB + 128GB મોડેલની કિંમત 18,999 રૂપિયા છે જ્યારે 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 18,999 રૂપિયા છે અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 20,999 રૂપિયા છે.