સેમસંગના 5G ફોન ખરીદવા પર શાનદાર બમ્પર પર ડિસ્કાઉન્ટ,જાણો કિંમત અને ખાસિયત

Samsung Galaxy A16 5G : અન્ય કંપનીના મોબાઈલ કરતા samsung ના મોબાઇલ ખૂબ જ શાનદાર અને અદભુત ફીચર્સ દ્વારા આવતા હોય છે ત્યારે વધુ એક ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે જે તમને ઓછી કિંમતમાં પણ મળી જશે  આ સ્માર્ટફોન ને તમે ઓફર સાથે પણ ખરીદી શકો છો અને અન્ય ડિસ્કાઉન્ટ ઓફર સાથે પણ તમે ખરીદી શકો છો જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને amazon અને flipkart પર ચાલી રહેલા ધમાકેદાર ઓફર વિશે પણ જણાવીશું અને આપ સૌને જણાવી દઈએ તો આ ફોન પર ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે  6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનના વેરિઅન્ટની કિંમત 16,499 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો સાથે જ અન્ય વેરિયતની વાત કરીએ તો એક્સચેન્જ ઓફર પર આ ફોનને તમે 15,600 રૂપિયા સુધી સસ્તો ખરીદી શકો છો

સેમસંગ ગેલેક્સી A16 5G સ્માર્ટફોનની વિશેષતા

હવે તમને આ ફોનના ફીચર્સ વિશે વિગતવાર જણાવ્યું હતું ડિસ્પ્લે ખૂબ જ અદભુત આપવામાં આવી છે આ ફોનમાં આપવામાં આવેલ ડિસ્પ્લે ખૂબ જ શાનદાર છે અને ખૂબ જ અદભુત છે સૌથી પહેલા ડિસ્પ્લે ની વાત કરીએ તો ડિસ્પ્લે આ ફોનમાં 6.7 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે જ અન્ય ફીચર્સ ની વાત કરીએ તો આ ફોન 8GB સુધીની રેમ અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. પ્રોસેસર તરીકે, તેમાં ડાયમેન્સિટી 6300 ચિપસેટ  જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે કેમેરાની વાત કરીએ તો કેમેરો પણ ખુબ જ શાનદાર આપવામાં આવ્યો છે આ ફોનમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે જેમાં 50  મેગાપિક્સલનો મુખ્ય લેન્સ  આ સિવાય 5  મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને ૨ મેગાપિક્સલનો મેક્રો  કેમેરો આપવામાં આવ્યો છે 

સેમસંગ ગેલેક્સી A16 5G બેટરી

 આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલ બેટરી ખૂબ જ શાંતદાર અને ખૂબ જ અદભુત છે 5000mAh બેટરી છે. ફોનમાં આપવામાં આવેલી આ બેટરી 25 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે  આખો દિવસ ચાલે તેટલી બેટરી આપવામાં આવી છે પ્રોસેસર પણ ખૂબ જ શાનદાર છે આ સિવાય છ વર્ષ સુધી પ્રોટેકશન પેજ પણ આપવામાં આવશે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આ ફોનની અંદર આપવામાં આવ્યા છે જો તમે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ તમે ડિસ્કાઉન્ટ સાથે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મના માધ્યમથી ખરીદી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment