Samsung Galaxy new phone: સેમસંગ લોન્ચ કરશે ધમાકેદાર ફોન જેમાં મળશે પાવરફુલ ફીચર્સ

Samsung Galaxy new phone:  સેમસંગ  ખુબજ જલ્દી પોતાના નવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં Galaxy A56 અને Galaxy A36 હેન્ડસેટ  ટૂંક સમયમાં જ ભારત ભરમાં લોન્ચ થશે આ સાથે જ ઓફિસિયલ ડીઝલ પણ ટૂંક સમયમાં આવે તેવી અપેક્ષાઓ છે આ ગેલેક્સી ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ જોવા મળશે જુના મોડલને પણ ટક્કર આપે તેવા ફીચર્સ આ મોબાઈલમાં જોવા મળશે લોન્ચ અંગેની વિગતો મીડિયા અહેવાલોમાં સામે આવી છે ચાલો તમને જણાવીએ Galaxy A56 અને Galaxy A36 હેન્ડસેટ  બંને ફોન બીસી અને સાથે જ આ ફોન ક્યારે લોન્ચ થશે શું હશે કિંમત અને શું છે ખાસિયત ચલો જાણીએ વિગતવાર માહિતી 

સેમસંગ ગેલેક્સી A56, ગેલેક્સી A36 ઇન્ડિયા લોન્ચ

મીડિયા રિપોર્ટમાં જે વિગતો સામે આવે છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો સેમસંગે X  એક વિડિયો શેર કર્યો હશે જેમાં ટીચર લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં ફોન વિશેની વિગતો શેર કરવામાં આવે છે સાથે જ આ ફોન વિશેની લોન્ચિંગ અંગેના સંકેતો પણ આપ્યા છે પરંતુ હજી સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી આ બંને મોડલ ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે અને ફીચર્સ અંગેના થોડીક વિગતો પણ સામે આવે છે જેના અંગે મેં તમને જણાવીશું આ ફોન દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે પ્રીમિયમ લુકમાં લોન્ચ થાય તેવી અપેક્ષાઓ છે

ટીઝરનો જે વિડિયો સામે આવ્યો છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આ સમ્સંગમાં ઘણા બધા અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે  જેમકે સેમસંગ ગેલેક્સી A56 અને ગેલેક્સી A36 એન્ડ્રોઇડ 15-આધારિત One UI 7  જેવા ફીચર્સ હોઈ શકે છે સાથે જ આઇલેન્ડમાં પાવર બટન અને વોલ્યુમ રોકર પણ હોઈ શકે છે કેમરા ક્વાલિટી પણ ખૂબ જ શાનદાર હશે તેવી પણ અપેક્ષા કરવામાં આવી રહી છે પરંતુ લોન્ચ ક્યારે થશે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી ટૂંક સમય જ આ બંને ફોનના ફીચર્સ અને વધુ ખાસિયત વિશે વિગતો સામે આવી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment