Samsung Galaxy S25 Price : સેમસંગ ગેલેક્સી S24 કિંમતમાં ઘટાડો થયો છે જે પણ લોકો નવો ફોન ખરીદવા માંગે છે તેમના માટે સારી એવી ઓફર છે હાલમાં જ ગેલેક્સી મોબાઇલ પર ઓફર આપવામાં આવી રહી છે samsung galaxy ના ફોનમાં ઘણા બધા અદભુત ફીચર્સ પણ આપવામાં આવ્યા છે દક્ષિણ કોરિયન કંપનીએ નવો ગેલેક્સી S25 સ્માર્ટફોન રજૂ કર્યો હતો જે દેખાવમાં પણ ખૂબ જ શાનદાર છે અને અદભુત મોબાઈલ છે આ ફોન સેમસંગની ઓફિસિયલ વેબસાઈટ પર ડિસ્કાઉન્ટ સાથે ઘણી બધી વિગતો પણ શેર કરવામાં આવી છે જો તમે પણ આ ફોનને ખરીદવા માંગતા હોય તો આજે મેં તમને આ ફોનની મૂળ કિંમત અને ડિસ્કાઉન્ટ ઓફર કિંમત વિશે વિગતો વિશે જણાવીશું
સેમસંગ ગેલેક્સી S24 ફીચર્સ વિષે જાણો
આ ફોનમાં અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે કેમેરાની વાત કરીએ તો 50Mનો પ્રાઈમરી રીઅર કેમેરા છે, સાથે 10 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ સેન્સર પણ છે.આ સિવાય અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે સેમસંગ ગેલેક્સી S24 સ્માર્ટફોનમાં 8GB રેમ છે. હેન્ડસેટનો બેઝ વેરિઅન્ટ 128GB સ્ટોરેજ સાથે આ ફોન ઓછી કિંમતમાં ખરીદી શકો છો.બેટરીની વાત કરીએ 4000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે.
Samsung Galaxy S25 Price
આ ફોનની વેરિયત પ્રમાણે કિંમત આપ નક્કી કરવામાં આવી છે જેમ કે 8GB રેમ અને 128GB સ્ટોરેજ વિકલ્પ 74,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અને ઓફર સાથે આપ ફોનને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો HDFC ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એટલે કે, ગેલેક્સી S24 54,999 રૂપિયાની કિંમતમાં સરળતાથી આ ફોનને ખરીદી શકો છો આ સિવાય અલગ અલગ બેંકના કાર્ડના માધ્યમથી તમે ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી શકો છો આ ફોનના અલગ વેરિયતની વાત કરીએ તો 8GB રેમ અને 128GB સ્ટોરેજ વિકલ્પ 74,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 79,999 રૂપિયામાં ઉપલબ્ધ છે જેને તમે ડિસ્કાઉન્ટ ઓફર સાથે ફોનને ખરીદી શકો છો