Reliance Jio new plan: જિયો ગ્રાહકોની બલ્લે-બલ્લે,લોન્ચ થયો સૌથી મફતના ભાવનો પ્રિપેડ પ્લાન

Reliance Jio new plan: મુકેશ અંબાણીની જિયો રિલાયન્સ કંપની દ્વારા ફરી એકવાર નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે સસ્તા ભાવમાં  રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે 189 રૂપિયા વાળો પ્રીપેડ પ્લાન્ટ ફરી એક વાર લોન્ચ થતા જ ગ્રાહકો ખુશ થયા છે આપ સૌને જણાવી દઈએ જેમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે અને ઘણી બધી પ્રીપેડ સેવાઓનું આનંદ ઉઠાવવાનું મોકો મળશે જેમાં ફ્રી વોઇસ કોલિંગ અને ડેટા બેનિફિટ્સ સાથે જેવા ઘણા બધા ફાયદાઓ અને સુવિધાઓ મળશે સસ્તો અને પ્રીપેડ પ્લાન જો તમે શોધી રહ્યા છો તો આ પ્લાન હાલમાં જ લોન્ચ થઈ ચૂક્યો છે ચલો તમને આ પ્લાન વિશે વિગતવાર માહિતી આપી અને જણાવીએ શું-શું ફાયદાઓ થઈ શકે છે આ રિચાર્જ પ્લાનમાં?

Reliance Jio new  સસ્તો પ્લાન

હાલમાં જે સસ્તો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તેમાં 28 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં તમને 300 જેટલા એસએમએસ કરવાનો અવસર મળે છે સાથે જ અનલિમિટેડ વોઇસ કોલિંગ અને ટુ જીબી ડેટા દરરોજનો વાપરવાનો ઉપયોગ મળે છે આ સાથે જ હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા નો લાભ ઉઠાવી શકો છો જીઓ કલાઉડ સ્ટોરેજ સહિત ઘણી બધી સેવાઓનો લાભ ઉઠાવવાનો પણ આ પ્રિપેડ પ્લાનમાં તમને  મળે છે અન્ય ઘણા બધા પ્લાન એવા પણ છે જે આ સરખા મેં તમને ખૂબ જ ઓછી સુવિધાઓ પ્રોવાઈડ કરે છે પરંતુ આ સૌથી સસ્તો પ્લાન છે માત્ર 189 રૂપિયા વાળો પ્લાન હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે

વધુમાં જણાવી દઈએ તો અન્ય પ્લાનની સરખામણી આપલાને ખૂબ જ સસ્તો છે જેમકે 199 રૂપિયા વાળા પ્લાન સાથે તમે આ પ્લાનની સરખામણી કરો છો તો આ પ્લાન ખુબ જ સસ્તો છે 199 વાળા પ્લાનમાં તમને દરરોજ  1.5 gb ડેટા પ્રતિદિન પ્રોવાઇડ કરવામાં આવે છે જ્યારે આ પ્લાનમાં તમને સારો એવો ડેટા પ્રોવાઇડ કરવામાં આવે છે આ સિવાય  સો જેટલા એસએમએસ પ્રોવાઇડ કરવામાં આવે છે અને 18 દિવસની વેલીડીટી તમને 199 રૂપિયાના પ્લાનમાં મળે છે તેના કરતાં વધુ બેનિફિટ વાળો પ્લાન્ટ 189 રૂપિયાનો લોન્ચ કરવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment