માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે tvs ntorq 150 – જાણો ક્યારે થશે લૉન્ચ

TVS Ntorq 125 BS6 price

tvs ntorq 150 price TVS છેલ્લા સાત વર્ષથી પોતાની લોકપ્રિય સિરિઝ બજારમાં વેચી રહી છે. કંપનીએ સમયાંતરે નવા વેરિએન્ટ્સ અને ખાસ એડિશન્સ દ્વારા આ સિરિઝમાં નવી જનશક્તિ ભરી છે. ટીવીએસ એનટૉર્ક 125 આજે બજારમાં હોન્ડા એક્ટિવા 125, સુઝુકી એક્સેસ 125, બર્ગમેન સ્ટ્રીટ 125 અને યામાહા રે જેડઆર 125 જેવી પ્રતિસ્પર્ધી સ્કૂટરો સાથે દમદાર ટક્કર આપી રહી છે.

હવે TVS એના વિશ્વસનીય એનટૉર્ક નામપ્લેટની લોકપ્રિયતા જોઈને એક નવી યોજના બનાવી છે — very soon ટીવીએસ એનટૉર્ક 150ને લૉન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Tvs ntorq 150 mileage

ટૂંક સમયમાં લૉન્ચ થવાની શક્યતા

અપકમિંગ ટીવીએસ એનટૉર્ક 150 વર્ષના અંત સુધીમાં ભારતીય બજારમાં પોતાની દમદાર હાજરી નોંધાવી શકે છે. જો આવું થયું, તો 150cc સ્કૂટર સેગમેન્ટમાં એક નવી ઉર્જા અને સ્પર્ધા જોવા મળશે. TVS Ntorq 125 BS6 price

Hero Destini 125: સ્ટાઇલ, માઇલેજ અને એવરેજ નો કિંગ

TVS ની કેટલીક બ્રાન્ડ

જો તમે તરત ખરીદી કરવા માંગતા હોવ તો TVS અને અન્ય બ્રાન્ડ કેટલાક લોકપ્રિય

  • ટીવીએસ એનટૉર્ક 125 – ₹87,042 થી ₹1.07 લાખ સુધી
  • ટીવીએસ જ્યુપિટર 125 – ₹79,299 થી ₹90,480 સુધી
  • યામાહા રે ઝેડઆર 125 – ₹86,430 થી ₹99,970 સુધી
  • ટીવીએસ જ્યુપિટર CNG – ₹95,000 થી ₹1 લાખ સુધી
  • યામાહા ફેસિનો 125 – ₹80,430 થી ₹96,650 સુધી
  • સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ – ₹95,800 થી ₹1.16 લાખ સુધી

Join WhatsApp

Join Now

Leave a Comment