New Recharge Plan: ટેલિકોમ કંપની ગ્રાહકોને સસ્તા પ્લાન પ્રોવાઇડ કરવા માટે ઘણા બધા ઓફર લાવતી હોય છે પરંતુ હાલમાં જ વોઇસ અને એસએમએસ રિચાર્જ પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે હાલમાં જ Jio, Airtel અને Vodafone Idea દ્વારા નોન ઈન્ટરનેટ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ચર્ચામાં છે અને ગ્રાહકો પણ આ પ્લાનથી આકર્ષિત થઈ રહ્યા છે આજે મેં તમને ભારતની મુખ્ય ત્રણ ટેલિકોમ કંપનીના લોન ઇન્ટરનેટ પ્લાન વિશે વિગતવાર જણાવીશું જે હાલમાં જ ખૂબ જ ચર્ચામાંથી આ પ્લાનમાં ઓછામાં ઓછી 84 દિવસ માટેની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે જે અન્ય ટેલિકોમ કંપની દ્વારા કદાચ કરવામાં આવતી હશે પરંતુ આ પ્લાન હાલ ખૂબ જ ચર્ચામાં છે ચલો ત્રણેય ટેલિકોમ કંપનીઓના સસ્તા નોન ઇન્ટરનેટ પ્લાન વિશે વિગતવાર જણાવીએ
એરટેલનો સસ્તો પ્લાન / 84 દિવસની વેલિડિટી
જો તમે airtel ના ગ્રાહકો છો તો તમારા માટે 469 રૂપિયાનો સસ્તો પ્લાન ખૂબ જ સુંદર રહેશે જેમાં 84 દિવસની વેલીડીટી આપવામાં આવે છે અનલિમિટેડ કોલિંગ અને 900 થી વધારે એસએમએસ સુવિધાઓનો લાભ પ્રોવાઇડ કરવામાં આવે છે આ પ્લાનમાં તમે કોઈપણ ડેટાનો ઉપયોગ નથી કરી શકતા. કારણકે આ નોન ઇન્ટરનેટ પ્લાનિંગ માનવામાં આવે છે જેમાં પ્રતિ દિવસ 5.58 ચાર્જ લાગે છે
84 દિવસ માટે Jioનો સૌથી સસ્તો પ્લાન
જો તમે reliance jio નું કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે આ પ્લાન ખૂબ જ હોઈ શકે છે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને હજાર જેટલા એસએમએસ મોકલી શકો છો સાથે જ JioTV, JioCinema અને JioCloud સહિત સબ્સ્ક્રિપ્શન ઓફર કરવામાં આવે છે. વેલીડીટી ની વાત કરી તો વેલીડીટી 84 દિવસની છે ત્રણેય કંપનીઓના પ્લાન ની વેલીડીટી 84 દિવસની છે
Jio, Airtel, Vi: 84 દિવસની વેલિડિટી પ્લાન
ત્રણેય કંપનીઓમાં 84 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે અને નવા કોલિંગ અને એસએમએસ પ્લાન પણ લોન્ચ કરવા જઈ રહી છે 84 દિવસના વેલીડીટી વાળા પ્લાનની તમે શોધ કરી રહ્યા છો તો આ ત્રણેય કંપનીના પ્લાન તમારા માટે ખૂબ જ શાનદાર રહી શકે છે jio એરટેલ કરતા 21 રૂપિયા ઓછા ભાવે vodafone idea ના ગ્રાહકોને આ પ્લાન પ્રોવાઈડ કરવામાં આવે છે અમે સરળતા થી એપ્લિકેશન ના માધ્યમથી અથવા રિસર્ચ પ્લેટફોર્મના માધ્યમથી તમે સસ્તો પ્લાન સિલેક્ટ કરી શકો છો