દેશનો સૌથી નાનો Vivo Mini ફોન ધમાલ મચાવશે,5700mAh બેટરી હશે જાણો ફીચર્સ વિશે

Vivo X200 Pro Mini  : જો તમે મીની મોબાઈલ રાખવાનું પસંદ કરતા હોય અને ખરીદવા માંગો છો તો vivo નો એક નાનો ફોન હાલમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે તે ખૂબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે આપ સૌને જણાવી દઈએ તો આ ફોનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અત્યાર સુધીનો સૌથી મીની મોબાઈલ માનવામાં આવી રહ્યો છે જે Vivo X200  સિરીઝનો સ્માર્ટફોન છે આ સ્માર્ટફોનનું મોડલ નેમ ની વાત કરીએ તો Vivo X200 Pro Mini   સ્માર્ટફોન છે જેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9400 ચિપ હશે, પરંતુ તેમાં 6.31-ઇંચની નાની AMOLED સ્ક્રીન હશે. ફોનમાં 90W ચાર્જિંગ સપોર્ટ સાથે 5700mAh બેટરી હશે  ચલો તમને આ ફોનના ખાસિયત વિશે વિગતવાર માહિતી આપીએ 

Vivo X200 Pro Mini ભારતમાં ક્યારે લોન્ચ થશે

હાલમાં જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તેમ મુજબ ભારતમાં ખૂબ જ જલ્દી લોન્ચ થશે 2025 સુધીમાં લોન્ચ થવાની અપેક્ષાઓ હતી જે હવે આવતા મહિના સુધીમાં આ ફોન લોન્ચ થવાની વિગતો સામે આવી શકે છે આ સ્માર્ટફોન એપ્રિલથી જૂન મહિનાની વચ્ચે ભારતમાં લોન્ચ થઈ શકે છે હાલ ચીન જેવા દેશમાં ફોન લોન્ચ થઈ ચૂક્યો છે કંપનીએ ચીનમાં કંપનીએ ચીનમાં Vivo X200   સીરીઝ લોન્ચ કરી હતી પરંતુ હવે તેમનો આ અપર વર્ઝન માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યું છે આ મોબાઈલ દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને હાથમાં પણ તમે સરળતાથી કમ્ફર્ટેબલ રીતે રાખી શકો છો

Vivo X200 Pro Mini  સ્માર્ટફોનની ખાસિયત

આ ફોનમાં સૌથી પહેલા કનેક્ટિવિટી ફીચર્સની વાત કરીએ તો કનેક્ટિવિટી માટે, ફોનમાં 5G, 4G LTE, બ્લૂટૂથ 5.4, NFC અને GPS જેવા વિકલ્પો હશે. આ સિવાય ઘણા અન્ય ફીચર્સ પણ આપવામાં આવ્યા છે બેટરી ની વાત કરીએ તો 90W (વાયર્ડ) અને 30W (વાયરલેસ) ચાર્જિંગ સપોર્ટ સાથે 5700mAh સિલિકોન કાર્બન બેટરી  આપવામાં આવી છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે લાંબો સમય સુધી  ચાલે તેવી બેટરી આપવામાં આવી છે ટૂંક સમયમાં જ આ ફોન લોન અંગેની વિગતો સામે આવી શકે છે

Join WhatsApp

Join Now

Leave a Comment