Vivo T3x 5G Price cut: હાલમાં જ નવા ફોન લોન્ચ થઇ રહ્યા છે જેમાં vivo એ ભારતમાં તેમનો નવો Vivo T3x 5G ફોન લોન્ચ કર્યો છે પરંતુ આ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો થઈ ચૂક્યો છે જો તમે પણ વિવોનો ફોન ઓછી કિંમતમાં ખરીદવા માંગો છો. આ સ્માર્ટફોન ભારતમાં માત્ર 12,499 રૂપિયાથી શરૂ થાય છે, આ ફોનમાં ડિસ્પ્લે ફિચર અને સ્પેસિફિકેશન ફીચર્સ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યા છે બેટરી ની વાત કરીએ તો 6000mAh મોટી બેટરી 6.72 ઇંચની ફુલએચડી ડિસ્પ્લે આપવામાં આવી છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો ચાલો હું તમને આ ફોનને ફીચર્સ વિશે વિગતવાર માહિતી આપીએ
Vivo T3x 5G સ્માર્ટફોનની ખાસિયત
આપણને ખરીદતા પહેલા ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ ફોનના ડિસ્પ્લે આકર્ષક અને અદભુત આપવામાં આવે છે ડિસ્પ્લેની વાત કરીએ તો Vivo T3X 5G સ્માર્ટફોનમાં 6.72 ઇંચની Full HD ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે જ ફોનમાં 4nm-આધારિત Snapdragon 6 Gen 1 ચિપસેટ અને રેમની વાત કરીએ તો RAM ને વર્ચ્યુઅલ રીતે 8 GB સુધી વધારી શકાય છે સાથે જ સ્ટોરેજની વાત કરીએ તો 1 TB સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે
Vivo T3x 5G કિંમત શુ છે?
આ ફોનની કિંમત સ્ટોરેજ પ્રમાણે અલગ- અલગ વેરિઅન્ટ પર નિર્ભર કરે છે જેમ કે Vivo T3X 5G સ્માર્ટફોનના 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટને હવે 12,499 રૂપિયામાં ખરીદી શકાય છે આ સિવાય અન્ય સ્ટોરેજની વાત કરીએ 4 જીબી, 6 જીબી અને 8 જીબી રેમ વેરિયન્ટ અનુક્રમે રૂ. 13,499, રૂ. 14,999 અને રૂ. 16,499માં સુધીમાં ખરીદી શકો છો આ ફોનને flipkart amazon જેવા પ્લેટફોર્મ પર ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ ઉપર પણ આપવામાં આવી રહ્યુ છે