Vivo T4x 5G: Vivo નો નવો સ્માર્ટફોન ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે અને હાલમાં જ માર્કેટમાં લોન્ચ થઈ ચૂક્યો છે આપ સૌને જણાવી દઈએ તો લાંબો સમય સુધી ચાલે તેવી ટકાઉ બેટરી અદભુત ડિસ્પ્લે સાથે હાલમાં છે ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે આ મોડલની વાત કરીએ તો Vivo T4x 5G સ્માર્ટફોન હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનમાં 6,500mAh ની મોટી બેટરી, 8GB સુધીની RAM અને આકર્ષક ડિઝાઇન આપવામાં આવી છે જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો ચલો તમને સ્પેસિફિકેશન અને કિંમત અને અન્ય વિગતો વિશે માહિતી આપીએ
Vivo T4x 5G ના સ્પેસિફિકેશન
આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલા સ્પેસિફિકેશન ખૂબ જ સાંધાર અને ખૂબ જ અદભુત છે સૌથી પહેલા સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં અદભુત મોટું સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેમકે આ વિકલ્પો છે – 6GB+128GB, 8GB+128GB અને 8GB+256GB. સ્ટોરેજ આપવામાં આવ્યું છે સાથે સોફ્ટવેર ની વાત કરીએ તો આ ડિવાઇસ એન્ડ્રોઇડ 15 આધારિત ફનટચ ઓએસ 15 પર વર્કિંગ કરે છે આ સાથે જ ફોટોગ્રાફી માટે પણ અદભુત કેમેરા ક્વોલિટી આપવામાં આવ્યા છે કેમેરા ક્વોલિટી ની વિગત વિશે વાત કરીએ તો ફોટોગ્રાફી માટે, Vivo T4x 5G ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે. આ સેટઅપમાં ૫૦ મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને ૨ મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરા આપવામાં આવ્યા છે,
આ સિવાય મિત્રો અદભુત બેટરી પણ આપવામાં આવી છે બેટરી લાંબો સમય સુધી ચાલે છે ડિસ્પ્લે ફ્યુચર્સ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યો છે ડિસ્પ્લે ફિચર્સની વાત કરીએ તો આ ડિસ્પ્લે 1050 nits અને આ સ્માર્ટફોનમાં 6.72-ઇંચનું IPS LCD પેનલ આપવામાં આવી છે
Vivo T4x 5G ની કિંમત
આ ફોનની કિંમત આમ સરેરાશ જે બેઝિક મોડલ છે તેમની કિંમત ₹13,999 રૂપિયા સુધીની કિંમત છે જ્યારે વધુમાં વધુ જે ઊંચા ટોપ મોડલ ની કિંમત ની વાત કરીએ તો 16,999 ની આસપાસ ઉપલબ્ધ છે, આ સ્માર્ટફોનને તમે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો જ્યારે લોન્ચ થાય ત્યારે તમે ડિસ્કાઉન્ટ સાથે જો ખરીદો છો તો તમને મોટો ફાયદો પણ થઈ શકે છે હાલમાં ફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યો છે