Vivo V50 : વર્ષ 2025 માં ઘણા બધા સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થઈ ચૂક્યા છે ફરી એકવાર નવો સ્માર્ટફોન Vivo V50 લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે vivo નો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે દેખાવમાં ખૂબ જ શાનદાર છે અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે અને ઘણા બધા એ આઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ જેવા ફીચર્સ પણ તમને આ મોબાઇલમાં જોવા મળશે આ સિવાય આ ફોનમાં આપવામાં આવેલી ડિઝાઇન પણ ખૂબ જ અદભુત છે ચલો તમને આ ફોનની વિગતવાર માહિતી આપીએ શું છે કિંમત અને ફીચર
Vivo V50 ડિઝાઇન અને ડિસ્પ્લે
આ ફોનની ડિસ્પ્લેની વાત કરે તો ડિસ્પ્લે ખૂબ જ આકર્ષક અને ખૂબ જ શાનદાર છે દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે ત્યારે Vivo V50 માં ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે હશે સાથે જ અન્ય ઘણા બધા ડિસ્પ્લે ફ્યુચર્સ પણ આપવામાં આવ્યા છે જેમ કે સ્માર્ટફોનની ચારેય બાજુથી થોડો વક્ર હશે તેમાં ડાયમંડ શિલ્ડ ગ્લાસનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે અને અન્ય ઘણા બધા ફીચર્સ ડિસ્પ્લે માટે આપવામાં આવ્યા છે
Vivo V50 સ્માર્ટફોન બેટરી અને ચાર્જિંગ
આ સ્માર્ટફોનની બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ અદભુત અને ખૂબ જ શાનદાર છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે આ સ્માર્ટફોનમાં 6000mAh બેટરી આપવામાં આવશે. જેમાં 90W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ હશે એટલું જ નહીં આ ખૂબ જ પાતળો મોબાઇલ હશે જેમાં આટલી મોટી બેટરી પણ આપવામાં આવી છે
Vivo V50 ની કિંમત
આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો ભારતમાં Vivo V50 ની કિંમત 37,999 રૂપિયાથી શરૂ થઈ શકે છે આ સિવાય ટોપ એન્ડ વેરિઅન્ટ માટે 50000 રૂપિયા સુધીની કિંમત પણ હોઈ શકે છે. જો તમે આ ફોનને ખરીદવા માંગો છો તો આ સ્માર્ટફોન amazon flipkart અને vivo ઇન્ડિયા વેબસાઈટ પર સરળતાથી ઉપલબ્ધ થઈ જશે સાથે જ આ સ્માર્ટફોન ખૂબ જ જલ્દી ભારતીય બજારમાં પણ લોન્ચ થશે અને લોન્ચ થતાની સાથે જ તમે ઓફર અને ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદી શકો છો ઓછી કિંમતમાં લોન્ચિંગ ઓફર સાથે ખરીદી શકો છો