વીવોનો લોન્ચ Vivo V50 Elite Edition મળશે 6000mAh બેટરી અને સાથે છે રૂ.1900ના ઈયરબડ્સ એકદમ ફ્રી!

Vivo V50 Elite

Vivo V50 Elite Edition તમારા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે. કારણ કે vivoએ હાલમાં જ તેનો નવો Vivo V50 Elite Edition smartphone ભારતમાં લોન્ચ કર્યો છે જેમાં છે શાનદાર 6000mAh બેટરી, પાવરફુલ 50MP સેલ્ફી કેમેરો, અને તેની સાથે બોક્સમાં મળે છે ₹1900ના Vivo TWS 3e ઈયરબડ્સ બિલકુલ મફતમાં!

3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

જો તમે પણ ઓનલાઇન ફોન લેવા માંગો છો તો એચડીએફસી sbi axis bank કાર્ડ થી પણ તમને 3000 રૂપિયા સુધીનો ડિસ્કાઉન્ટ મળશે અને 6 મહિના સુધી મહિનાની EMI
મળશે.

ઓફલાઈન ફોન ખરીદવા માટે જે પણ ઓફર છે તેની સાથે બેંક જોડાયેલા છે તેના પર તમને 3000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ઝીરો પેમેન્ટ સુધી 10 મહિના સુધી EMI લઇ શકો છો વિવો V-અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ 3000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ અને વિવો V-શીલ્ડ ડિવાઇસ પ્રોટેક્શન પ્લાન પણ મળશે.

Vivo V50 Elite Edition Price in India:

  • આ સ્માર્ટફોનના 12GB RAM + 512GB Storage વેરિઅન્ટ ની કિંમત છે માત્ર ₹41,999.
  • એવાય લાઈવલી Rose Red કલર ઓપ્શન સાથે આવે છે, જે સામાન્ય V50 ની સરખામણીએ માત્ર ₹1000 વધુ છે.

મફત ઈયરબડ્સ

જો તમે એવી ડિવાઇસ શોધી રહ્યા છો જે લુકમાં સ્ટાયલિશ, ફીચર્સમાં પાવરફુલ અને કિંમતમાં સારો હોવ તો Vivo V50 Elite Edition smartphone તમારી માટે એકદમ યોગ્ય છે. આજે જ તમારી નજીકની દુકાન કે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ઓર્ડર આપો અને મેળવો મફત ઈયરબડ્સ સાથે સેલ્ફી મસ્ટરફોન!

Join WhatsApp

Join Now

Leave a Comment