Vivo V50 Price: માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે Vivo V50 સ્માર્ટફોન હાલમાં જ ભારતમાં લોન થઈ ચૂક્યો છે જેમાં અદભુત ડિઝાઇન અને ઘણી બધી ખાસિયતો પણ આપવામાં આવી છે આ સાથે પહેલા છે ઘણા બધા ફીચર્સ વિશે વિગતો સામે આવી છે ટિપસ્ટર્સે Vivo V50 ની વેરિઅન્ટ મુજબ કિંમત લીક કરી છે આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અને ખાસિયત અન્ય મોબાઇલ કરતા ખૂબ જ અલગ હોય છે હાલમાં જેટલો અંશ કરવામાં આવ્યો છે તે ફોનની કિંમત અંદાજિત 35,000 ની આસપાસ છે જો તમે પણ આ ફોન કરીદવા માંગો છો ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ચલો તમને આ ફોનના ફીચર્સ અને ઓફર વિશે જણાવીએ
Vivo V50 ની કિંમત અને ઓફર
આ સ્માર્ટફોન લોન્ચ થતાં પહેલાં જ કિંમત સામે આવી ચૂકી છે Vivo V50 ની કિંમત 35,000 થી 40,000 રૂપિયાની વચ્ચે હોય તેવું માનવામાં આવી રહ્યું છે આ સાથે છે આ સ્માર્ટ ફોનમાં સ્ટોરેજ ની વાત કરીએ તો 8GB RAM અને 128GB વાળા Vivo V50 ના બેઝ વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા હોઈ શકે છે. સાથે જ અન્ય વેરિએટરની વાત કરીએ તો 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 36,999 રૂપિયા છે ટોપે એન્ડ વેરિયતની કિંમત અંદાજિત 40000 ને આસપાસ છે હાલમાં જ આ ફોનની કિંમત લિંક થઈ ચૂકી છે લોન્ચ થતા પહેલા છે આ ફોનની કિંમત અંગેની વિગતો સામે આવી છે
Vivo V50 ના ફીચર્સ અને ખાસિયત
આ સ્માર્ટફોન દેખવામાં પણ ખૂબ જ સુંદર છે કિંમત પ્રમાણે અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સૌથી પહેલા ડિસ્પ્લે ફિચર્સની વાત કરીએ તો Vivo V50 માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે છે. આ સિવાય સ્ટોરેજ ની વાત કરીએ તો આ ફોનમાં 12GB RAM અને 256GB સુધી ઘરે જ આપવામાં આવ્યો છે અદભુત બેટરી પણ આપવામાં આવી છે લાંબો સમય સુધી ચાલે તેવી બેટરી આ સ્માર્ટ ફોનમાં આપવામાં આવી છે બેટરી ની વાત કરીએ તો 90W ફાસ્ટ ચાર્જિંગ 6000mAh બેટરી આપવામાં આવી છે