vivo Y300 5G Launched : Vivo નો નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે હાલમાં જ નવી સિરીઝનો સ્માર્ટફોન Vivo Y300 5G લોન્ચ થઈ ચૂક્યો છે કંપનીનો નવો સ્માર્ટફોન ફુલએચડી+ ડિસ્પ્લે અને અદભુત ફીચર્સ સાથે ફોર જનરેશન તેમજ ટુ પ્રોસેસર નો 16GB રેમ સુધીનું સપોર્ટ કરતો હતો ફોન લોન્ચ થઈ ચૂક્યો છે આ ફોન દેખવામાં જેટલો આકર્ષક છે તેના કરતાં પણ અદભુત આ ફોનમાં તમને જોવા મળશે 50MP પ્રાઇમરી રિયલ કેમેરા અને અન્ય ખાસ ફીચર્સ વિશે તમને આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જણાવીશું સાથે જ કિંમતની પણ માહિતી આપીશું
Vivo Y300 5G કિંમત શુ છે ?
હાલમાં જ સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જેમાં અદભુત ફીચર્સ મળે છે સૌથી પહેલા તમને ફોનની કિંમત વિશે જણાવી દઈએ તો 21,999 રૂપિયામાં આ સ્માર્ટફોન ઉપલબ્ધ છે જેમાં તમને આર જી બી રેમ અને 256 GB સ્ટોરેજ મા ઉપલબ્ધ થઈ જશે વધુમાં જણાવી દઈએ તો 256 GB સ્ટોરેજ ની કિંમત 23,999 રૂપિયા છે જ્યારે 128 GB સ્ટોરેજની કિંમત 21,999 રૂપિયા છે
જો તમે આ ફોનને ઓનલાઈન કાર્ડના માધ્યમથી ખરીદો છો જેમ કે એચડીએફસી બેન્ક તેમજ icici bank ના ક્રેડિટ કાર્ડના માધ્યમથી તમે ફોનને ખરીદો છો તો તમને હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે આ સાથે જ છ મહિનાના હપ્તા પર તમે આ ફોન ને ખરીદી શકો છો
vivo Y300 5G સ્પેસિફિકેશન્સ
હવે આ તમને આ સ્માર્ટફોન ના સ્પેસિફિકેશન અને ડિસ્પ્લે ફિચર્સ વિશે વાત કરીએ તો Vivo Y300 5G માં 6.67 ઇંચ FullHD + E4 AMOLED ડિસ્પ્લે ફ્યુચર્સ આપવામાં આવ્યા છે આ સાથે જ પીક બ્રાઈટનેસ 1800 nits ઓક્ટા-કોર Snapdragon 4 Gen 2 4nm જેવા ગ્રાફિક ફિચર્સ પણ આપવામાં આવ્યા છે
અન્ય કનેક્ટિવિટી ફીચર્સ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ઘણા બધા કનેક્ટિવિટી અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે જેમકે Dual 4G VoLTE, Wi-Fi 802.11 ac, Bluetooth 5.0, GPS અને USB Type-C જેવા ફીચર્સ છે. બેટરીની વાત કરીએ તો બેટરી પણ ખૂબ જ પાવરફુલ આપવામાં આવી છે જેમકે 5000mAh બેટરી આપવામાં આવી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.