Vivo Y300 5G લોન્ચ, 32MP સેલ્ફી કેમેરા સાથે અનેક શાનદાર ફીચર્સ મળશે ફક્ત આટલી કિંમત માં

Vivo Y300 લોન્ચ, 32MP સેલ્ફી કેમેરા સાથે અનેક શાનદાર ફીચર્સ મળશે ફક્ત આટલી કિંમત માં મોબાઈલ ફોનના શોખીન માટે હવે Vivo Y300 5G ફોન લોન્ચ કરવામાં આવે છે એ પણ સારી કિંમતમાં અને કેમેરાની સાથે મળશે તમને અન્ય સારા ફીચર તો જાણો vivo y300 ની કિંમત અને અલગ અલગ ફીચર

Vivo Y300 5G ફોન 21 નવેમ્બર 2024 ના રોજ આજે લોન્ચ થયો છે . તેને Flipkart અને Vivo India ઈ-સ્ટોર પર વેચાણ માટે મુકવામાં આવશે. ફોન 5000 mAh બેટરી સપોર્ટ . ફોનના પાછળના ભાગમાં 50MP ડ્યુઅલ કેમેરા સેન્સર માટે સપોર્ટ હશે.

હવે Vivo Y300 5G મોબાઈલ ફોન સ્ટોરેજ

Vivo Y300 સ્માર્ટફોનમાં સ્ટીરિયો સ્પીકર આપવામાં આવશે. પાવર બેકઅપ માટે ફોનમાં 5000 mAhની મોટી બેટરી આપવામાં આવશે. ફોન 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ફોન ત્રણ વેરિઅન્ટમાં આવશેઃ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પ.

Vivo Y300 5G મોબાઇલ ફોનની કિંમત

Vivo Y300 5Gને બે વેરિએન્ટમાં લોન્ચ કરી શકાય છે. તેનું પહેલું વેરિઅન્ટ 8GB + 128GB હશે, જેની કિંમત 21,999 રૂપિયા હોઈ શકે છે.

ફોનનું બીજું મોડલ 8GB + 256GB હશે, જેની કિંમત 23,999 રૂપિયા હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ ફોનનું પાછલું વર્ઝન એટલે કે Vivo Y200 21,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં યુઝર્સને 8GB + 128GB સ્ટોરેજ સાથેનું વેરિઅન્ટ મળ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે કંપની Vivo Y300 5G કઈ કિંમતમાં લોન્ચ કરે છે.

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો