Xiaomi Pad 7 Launched: નવા વર્ષમાં ઘણા બધા ભારતમાં આઇપેડ લોન્ચ થઈ ચૂક્યા છે જેમાં હાલ ખૂબ જ એક આઇપેડ ચર્ચામાં છે જેમને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો અને સ્ટોરેજ પણ ખુબ જ શાનદાર છે અને દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે Xiaomi Pad 7 લોન્ચ થઈ ગયું છે જેમાં અદભુત સ્પેસિફિકેશન અને ફીચર્સ આપવામાં આવ્યા છે સૌથી પહેલા તમને ડિસ્પ્લે વિશે જણાવી દઈએ તો Xiaomi Pad 7 ટેબલેટમાં 11.2 ઇંચ 3.2k ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 7+ Gen 3 પ્રોસેસર, 8850mAh બેટરી આપવામાં આવી છે સાથે જ આકર્ષક બેટરી આપવામાં આવી છે જે લાંબો સમય સુધી ચાલે છે ચલો તમને આ પેડ ની કિંમત અને ખાસિયત વિશે જણાવીએ
Xiaomi Pad 7 સ્પેસિફિકેશન
ખરીદતા પહેલા આ પેટના સ્પેસિફિકેશન અને ખાસિયત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા ડિસ્પ્લે ની વાત કરે તો ડિસ્પ્લે ખૂબ જ મોટી અને આકર્ષક આપવામાં આવી છે Xiaomi Pad 7 ટેબ્લેટમાં 11.2-ઇંચ (3200 x 2136 પિક્સેલ્સ)નો મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે છે બ્લુ લાઈટ રિડક્શન્સ અને ડિસ્પ્લે ડોલ્બી વિઝન જવા ફીચર પણ જોવા મળશે
સ્ટોરેજ ફીચર્સ વિશે વાત કરીએ તો મોટું સ્ટોરેજ આપવામાં આવ્યું છે જેમ કે આ ટેબ્લેટ 8GB/12GB RAM અને 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે આ Xiaomi ટેબ્લેટ Android 15 આધારિત Xiaomi HyperOS 2 સાથે આવે છે. બેટરી ની વાત કરીએ તો 8850mAh ની મોટી બેટરી આપવામાં આવી છે જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ બેટરી આપવામાં આવી છે
Xiaomi Pad 7 ની કિંમત શું છે?
આ ટેબલેટની ખાસિયત પ્રમાણે કિંમત પણ નક્કી કરવામાં આવી છે ડિવાઇસના સ્ટોરેજ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવી છે સૌથી પહેલા આ ડિવાઇસના 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડેલની કિંમત 27,999 રૂપિયા છે. સાથે જ 256GB સ્ટોરેજ મોડલની કિંમત 30, 999 રૂપિયા છે. અન્ય સ્ટોરેજ ની વાત કરીએ તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને નેનો સ્ટ્રક્ચર ડિસ્પ્લે એડિશનલ ટેબલેટ ની કિંમત ₹32,000 કરતા વધુ છે
આ ટેબલેટને ખરીદવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ નો ઉપયોગ કરો છો જેમ કે આઈસીઆઈસી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડના માધ્યમથી તમે ખરીદો છો તો ₹1,000 સુધીનો ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે આ ટેબલેટ જાન્યુઆરી પછી amazon ઇન્ડિયા શોમાં નવા ની વેબસાઈટ પરથી તમે ખરીદી શકો છો