વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તીરચી ગેંગના 12 આરોપીને ઝડપી પાડ્યા, મોટી ચોરી ને આપવાના હતા અંજામ

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 12 આરોપીને ઝડપી પાડ્યા છે ચોરી કરતી ગેંગને ઝડપી વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં કારમાં કારના કાચ તોડીને ચોરી કરતી હતી બાતમીના આધારે બાર આરોપીને દબોચી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આરોપીની તપાસ સામે આવતા જાણવા મળ્યું હતું કે અનંત અંબાણીના પ્રી વેડિંગમાં પણ ચોરી કરવાનો ઈરાદો હતો પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં બાર આરોપીને દબોચી લેવામાં આવ્યા છે જેમાંથી કુલ 11 લેપટોપ 17 મોબાઇલ અને દાગીના કબજે કરવામાં આવ્યા છે તીરજી ગેંગના 12 લોકોને ઝડપી 25 ગુના નો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મદદ મળી છે સાથે જ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા જેવા રાજ્યોમાં કારના કાચ તોડીને ચોરી કરતી હતી તમામ આરોપીને તમિલનાડુના તેલથી ખાતેના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને અંબાણીના લગ્નમાં પણ ચોરી કરવાનો ઈરાદો તો પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યું છે બીજી તરફ પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી ગિલોલથી કારના કાચ તોડતા હતા ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા 

વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે કારમાં બેઠું હોય તો પૈસા પડાવ્યા હતા તેમ કહી ચોરી કરતા હતા આ ગેમને જગન ફેરવે નામનો આરોપી ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે આ સાથે જ આરોપીઓએ સીડી ખાતે પણ મોટી ચોરીને અંજામ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે જગન ફેરવે ના વિરોધમાં શેરડી અમદાવાદ સહિતના શહેરોમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે ફરી એકવાર ગેમમાં તેમનો હાથ હોવાનું સામે આવ્યું છે અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 12 આરોપીને ઝડપી પાડ્યા છે

Join WhatsApp

Join Now

Leave a Comment