Gujarat ATS News: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે ગન લાયસન્સના દેશ વ્યાપી રેકેટના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે સોકતઅલી સૈયદ સહિત વધુ 17 આરોપીઓની ATSએ ધરપકડ કરવામાં આવી છે અને અનેક ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે સાથે જ નક્ષત્ર પ્રભાવિત રાજ્ય જેમ કે નાગાલેન્ડ મણીપુરમાંથી ગેરકાયદેસર રીતે ગન લાયસન્સ લેવાના રેકેટમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની સંખ્યા હવે 40 પર પહોંચી ગઈ છે અને હજુ પણ ગુજરાત એટીએસ તપાસ ચલાવી રહી છે જેમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થાય તેવું માનવામાં આવી રહ્યું છે ગુજરાત એ.ટી.એસ.એ પકડેલા આરોપીઓ પાસેથી વધુ આઠ હથિયાર અને 170 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે
ગુજરાતી એટીએસ એ કુલ 16 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે સૌકતઅલી ભાઈ સોડા આરોપી ઝડપાયા છે જેમના નામની વાત કરીએ તો પિયુષ ઓરફે બલ્લુ અને સતીશ ગમારા પાસેથી ચાર રિવોલ્વર 141 રાઉન્ડ અને 12 બોરની ચાર ગણ 170 રાઉન્ડ મળી કુલ આઠ હથિયાર અને 391 રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે સાથે જ તમારો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી છે સાથે જ બહાર આરોપી પાસેથી પકડાયેલા હથિયારો સુરેન્દ્રનગર SOGમાં જમા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મીડિયા રિપોર્ટના માધ્યમથી..
તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેથી એટીએસને મોટી સફળતા મળી છે અને સાથે જ ન્યુ આરોપીની શોધમાં પણ એટીએસ તપાસ ચલાવી રહી છે વધુમાં જણાવી દે તો ગન લાયસન્સ આપવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવી ચુના અને અન્યના નામના લાયસન્સમાં છેડા કરતી હતી આ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ અને ચેડાં કરાયેલા લાઇસન્સ પર ગન લાયસન્સ એ સ્વીકારતા આપણને રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત મામલેટીએસ તપાસ કરી રહી છે અને સાથે જે પણ અધિકારીએ આમાં દોષી હશે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે