Ahmedabad: અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આંતક મચાવનાર વધુ 2 આરોપીને પોલીસે કરી ધરપકડ

Ahmedabad:  થોડા દિવસો પહેલા અમદાવાદમાં આંતક ચાવનાર  વધુ 2 જેટલા આરોપીને  રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે અત્યાર સુધીમાં કેસમાં કુલ 16 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે આરોપીને હાલમાં જ ઝડપી પાડવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે પોલીસને હાથમાં રવિ તિવારી અને હેમત ભાવસાર નામના બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓને પંકજ ભાવસારની ગેંગ માટે કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપી હેમંત ભાવસાર વસ્ત્રાલકાંડના મુખ્ય આરોપી પંકજ ભાવસારનો કુટુંબિક ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે  જેણે વસ્ત્રાલમાં બવાલ કરવા માટે રવિ તિવારીને બોલાવ્યો હતો ત્યારબાદ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. રવિ તિવારી અત્યાર સુધી પંકજના સંપર્કમાં નહોતો પરંતુ તેના મિત્ર હેમંત ભાવસારના કહેવાથી તે દંડો લઈને વસ્ત્રાલ પહોંચ્યો હતો અને ધમાલ મચાવી હતી તેનો વિડીયો સીસીટીવી સામે આવ્યો હશે

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આંતક મચાવનાર અત્યાર સુધીમાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરવામાં આવી છે ગેનનો મુખ્ય આરોપી પંકજ ભાવસર 6 દિવસથી ફરાર છે તેમને પણ પોલીસ શોધખોળ કરી રહી છે પંકજ ભાવસાર અને સંગ્રામસિંહ સિક્કરવાલા વચ્ચે વિસ્તારમાં જમાવવાની લડાઈમાં માથાકૂટ થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલમાં જ બે આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે જેના વિશે અમે તમને જણાવ્યું હજુ પણ અન્ય આરોપીઓની સંડોવડી છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય આરોપીને પણ શોધી રહી છે 

Join WhatsApp

Join Now

Leave a Comment