Ahmedabad News : અમદાવાદમાં ફરી એકવાર કાર ચાલક બે ફોર્મ કાર હંકાલી અકસ્માત સર્જ્યો છે જેમાં 11 વર્ષના બાળકનું મોત થયું છે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ભયંકર અકસ્માતની ઘટના બની છે જેમાં એક કાર ચાલકે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો ટેમ્પો રિક્ષામાં રીક્ષા ચાલક સહિત તેનો પુત્ર સવારે પુત્રને વધુ ઈચ્છા પહોંચતા 11 વર્ષના પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે
કારમાં પોલીસ લખેલું હતું તેમને અકસ્માત સર્જ્યો છે ટેમ્પો રિક્ષા ને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જેમાં રિક્ષામાં સવાર 11 વર્ષના બાળકનું મોત થયું છે અકસ્માતને લઈને રોડ પર મોટી સંખ્યામાં લોકો જમા થઈ ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સાથે જ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો
અવારનવાર કાર ચાલકો બેફામ કાર હંકાલીને અકસ્માત સર્જાવતા હોય છે ત્યારે ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 11 વર્ષના માસુમ બાળકનો જીવ ગયો છે સ્થાનિક લોકો ભારે ગુસ્સે થયા હતા અને સ્થાનિક લોકો અને પોલીસની વચ્ચે આકસ્માતને લઈને બોલાચાલી પણ થઈ હતી સાથે સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગાડીમાં દારૂ પણ હતો પરંતુ આ અંગે હજી સુધી કોઈ પણ સ્પષ્ટ માહિતી સામે નથી આવી