Morbi News: મોરબી શહેરમાંથી ચોક આવનારા સમાચાર સામે આવ્યા છે જેમાં ચાર ધોરણમાં અભ્યાસ કરતા બાળકને હાથમાં ઇજા થતાં પરિવાર સાથે વાંકાનેરની એક હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા અને ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ હાથના ફેક્ચરના ઓપરેશન માટે બાળક ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો હતો. તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ બેભાન થઈ ગયો હતો ત્યારબાદ બાળકનું મોત થયું હતું તબીબોની બેદરકારીના કારણે બાળકનું મોત થયા હોવાનું પરિવારનું માનવું છે
આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરે છે ચોટીલાના દેવુંસરમાં રહેતા 10 વર્ષના વનરાજ ધનજીભાઈ ધનજીભાઈ મસેરીયા સરકારી સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો અને તેને સવારે 11:00 વાગ્યાની આસપાસે સ્કૂલમાં ગયો હતો બાદમાં બપોરે રિસેસના સમય વનરાજ ને ઘરે નાસ્તો કરવામાં આવતો હતો ત્યારે રસ્તામાં ખેંચ વાગતા ગબડી પડ્યો હતો અને તેમને વધુ ગંભીર . ઈજાવો પહોંચી હતી ત્યારબાદ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો
બાળકને હાથના ભાગમાં વાગ્યું હતું અને ફેક્ચર પણ થયું હતું પરિવાર દ્વારા બાળકને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઓમ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં બાળકનું સારવાર ચાલી રહ્યું હતું તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે