Ahmedabad News: અમદાવાદ પોલીસે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે અસામાજિક તત્વો સામે હવે પોલીસ કાયદેસરના પગલાં લઈ રહી છે સાથે જ કડક કાર્યવાહી કરી રહી છે જે આવો સામાજિક તત્વો અને ગુંડાઓ જેવો ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે જેવો ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેમના બાંધકામો પર હવે બુલડોઝર ચલાવી દેવામાં આવી રહ્યું છે આ સાથે જ અમદાવાદમાં પોલીસે 132 જેટલા આ સામાજિક તત્વોને રાઉન્ડ ઓફ કર્યા હતા 17 સામે ભાષાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અન્ય 36 જેટલા ગુનેગારોજની અટકાયત પણ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે
મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઈકાલે 7674 વાહનોની તપાસ કરવામાં આવી હતી આ સાથે 1128 વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યો હતો જ્યારે 186 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને ₹7,85,900 નો દંડ વસૂલવામાં આવ્યો હતો અસામાજિક તત્વો સામે પણ હવે કડક કાર્યવાહી કરી રહી છે રાત્રે દરમિયાન રખડપટ્ટી કરતાં યુવાનો સામે પણ લાલા કરી રહી છે સાથે જ કોમ્બિંગ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે
જે અસામાજિક તત્વો મોડી રાત સુધી આંટાફેરા કરે છે લોકોને હેરાન પરેશાન કરે છે તેમના પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વાહનોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે