Ambalal Patel Agahi: ઉતરાયણ પર્વને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી, જાણો શું કહ્યું

Ambalal Patel Agahi: ગુજરાતમાં હાલ શિયાળાની ફૂલ ગુલાબી સીઝન ચાલી રહી છે તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર 15મી જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં મહત્વની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં 15 તારીખ સુધી ઠંડી વધી શકે તેવી આગાહી આ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે જ ઠંડો પવન પણ ફુકાઈ શકે છે 22 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધીમાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી 24 જાન્યુઆરીથી ફરીથી ઠંડીની શક્યતાઓ વધી છે 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ અને આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી

આ જિલ્લાઓ અંગે મહત્વની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરતા અમુક જિલ્લાઓને મહત્વની આગાહી કરી હતી જેમકે છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા આણંદ બોટાદ જામનગર જુનાગઢ પંચમહાલ રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી નિયતમ તાપમાન રહે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે જામનગર બનાસકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે હાલાકી વરસાદની આંબાલાલ પટેલ દ્વારા જિલ્લાઓમાં કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી

ઉતરાયણ પર્વને લઈને મહત્વની આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમને જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીના રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે આગાહીના દિવસોની આગાહીને લઈને અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ઠંડા પવન ફૂંકા હતા ઠંડીમાં વધારો થાય છે સાથે જ હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફુકાશે જેના કારણે તેમની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

Join WhatsApp

Join Now

Leave a Comment