Amreli Fake Letter Scandal: અમરેલી લેટર કાંડને લઈને ફરી એક વાર મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દે તો રાજકારણ ફરી ઘરમાં એવું છે ભાજપના પૂર્વ સાંસદ અને અમરેલીના નેતા દિલીપ સંઘાણીએ પત્રકાંડ અંગે મોટી અપડેટ આપી છે અને આરોપ પણ લગાવ્યો છે પત્રકાંડમાં દિલીપ સંઘાણીનું નામ આવ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે જેને લઈને હાલમાં જ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે અમરેલી પત્રકાંડમાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવા દિલીપ સંગાડીએ રજૂઆત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે
મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દિલીપ સંઘાણી દ્વારા આ ઘટનાની તપાસ નિરોધ હાઈકોર્ટના ન્યાયાધીશના અધ્યક્ષ એ કરાવવાની માંગ કરી છે પત્રમાં દિલીપ સંઘાણીએ મહત્વની વિગતો જણાવતા જણાવ્યું હતું કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં અમરેલી પોલીસી અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા અને એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરે છે જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા. આવી મહત્વની વિગતો તેમણે પત્રમાં શેર કરી છે અને મામલો રાજકીય લેવલમાં વધુ ગરમાયો છે
વધુમાં દિલીપ સંગાડીયા એ પણ જણાવ્યું હતું કે કોન સાચા અને કોણ ખોટા છે પત્ર સાથે કોઈ સંબંધ નથી પરંતુ સત્ય બહાર આવવું ખૂબ જરૂરી છે આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું તેમજ ફરિયાદ અને આ કેસ સાથે સંબંધિત ચાર લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ આ સાથે જ પોલીસ ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કારોની કાર્યવાહી કરવી જોઈએ આવી માંગ જે છે તે દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે જે મીડિયામાં સામે આવ્યું છે