Padminiba Vala News : હંમેશા ચર્ચામાં રહેતા પદ્મિનીબા વાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગુજરાત સમાચારના એક ન્યુઝ આર્ટિકલમાં સામે આવ્યું છે કે પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા 8 લાખ સુધીની માંગણી કરવામાં આવી છે અને તેમને ધમકી આપવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે
મળતી વિગતો અનુસાર 80 વર્ષના વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેજલ નામની યુવતી પર તથા પદ્મનિબા વાળા અને તેના દીકરા ઉપરાંત શ્યામ અને હિરેન નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પંદર દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની વ્યક્તિએ આવી હતી અને સરનામું પહોંચ્યું હતું ત્યારબાદ થોડીવાર પછી પરત આવીને વાતચીત કરીને વિશ્વાસમાં લીધો હતો અને મોબાઈલ નંબર પર મેળવ્યા હતા
આ સિવાય વૃદ્ધે બીજા દિવસે યુવતીને ફોન કર્યો હતો અને ઘરવાળો મરી ગયો છે અને તે ખૂબ જ દુઃખી છે તેવું કહ્યું હતું તેમને મદદની જરૂર છે તેવું પણ જણાવ્યું હતું સાથે જ દવા પીને મરી જઈશ તેવી પણ વાત કરી હતી. ત્યારબાદ બે ત્રણ દિવસ વચ્ચે બંને વાતો ચાલી રહી હતી અને વીડિયો કોલમાં અસલી હરકતો થઈ હતી ત્યારબાદ તેમને બ્લેકમેલ કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
આ સમગ્ર બનાવવાની સાચી હકીકત શું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ ગુજરાત સમાચારના હાલમાં જે લેખ પ્રસારિત થયો છે તેમાં આમાં માહિતી સામે આવી છે જેમાં પદ્મનિબા વાળા વાળા સહિતના ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે