Ahmedabad News: અમદાવાદમાં ફરી બની હીટ એન્ડ રનની ઘટના, થાર ડીલેવરી બોયને ટક્કર મારતા થયું મોત

Ahmedabad News: ગુજરાતમાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ફરી એકવાર અમદાવાદ શહેરમાં આવી જ ઘટના સામે આવે છે જેમાં કાર ચાલકે ડિલિવરી બોયને  ટક્કરમાં હતા ગંભીર જાઓ પહોંચી હતી જેના કારણે 26 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ મોત ઉપર જોવાનું જાણવા મળી રહ્યું છે મળતી વિગતો અનુસાર રાત્રે 11:00 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો છે સ્કૂટરને ટક્કર મારી કારચાલક ફરાર થઈ ગયો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર પૂર ઝડપે આવતી થાર કરે ડિલિવરી બોયને  ટક્કર આપી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોતને પૂછ્યું હતું

અમદાવાદ શહેરમાં ફરી એકવાર નબીરાઓ બેફામ બન્યા છે બેભાન કાઢ્યો ચલાવીને દોષ લોકોના ભોગ લઈ રહ્યા છે અકસ્માતમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારતા સાફ્ફાન બિયાવરવાલાનું ઘટના સ્થળે જ મોતની પરજી હોવાનું જાણવા મળી રહ્યું છે, હાલ મૃતકને પીએમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર પોલીસે આકસ્માતની ઘટનાને અંગે વધુ તપાસ હાથ ધરી છે થાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોય તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment