Surat News: ATSને વધુ એક મોટી સફળતા મળી છે 24 તારીખે મોટી કાર્યવાહી કરીને સુરતની કંપની પર ધરોડા પાડ્યા હતા. જેમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતું કેમિકલ અને અન્ય દેશમાં મોકલવામાં તા અતિ સુતરીયા અને યુક્તા મોદી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આપ સૌ જાણતા જશો કે ગુજરાત રાજ્યમાં નશાકારક સામગ્રીનું વેચાણ અવારનવાર ઝડપાતું હોય છે ત્યારે ફરી એકવાર સુરતમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું અહેવાલ મીડિયામાં સામે આવ્યા છે આ પછી બંનેના ત્રણ દિવસના રિમાન્ડ ATSને મળ્યા હતા ત્યારે વધુ સફળતા મળે તેવી પણ શક્યતાઓ છે
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર વધુમાં જણાવી દઈએ તો સતિષ સુતરીયા અને યુક્તા મોદી છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ બનાવતા હોવાનું પણ સામે આવ્યું છે કેમિકલની વિદેશમાંથી નિકાસ કરતા હતા ત્યારબાદ બંને પાંચથી સાત ઘણા રૂપિયા મળતા હતા. આ બંને આરોપીઓને મેક્સિકો કેમિકલ મેળવતા પાર્ટી સિનલોવા કાર્ટેલ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે
એટીએસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની સાથે જોડાયેલા અન્ય આરોપીઓની પણ જ્યોતમાં છે સાથે જ અમેરિકાથી આવેલી યાદીને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી જેના અનુસંધાને ઐતિહાસિક બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે