ટોલ બૂથ પર વાહનના આ 4 ડોક્યુમેન્ટ અપડેટ નહીં હોય તો ઘરે મેમો આવી જશે

Avoid E Memo Update Vehicle Documents For Gujarat Tolls

ટોલ બૂથ પર વાહનના ડોક્યુમેન્ટ અપડેટ નહીં હોય તો ઘરે મેમો આવી જશે ગુજરાત ટ્રાફિક વિભાગ દ્વારા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં તમે ટોલ પ્લાઝા પર જશો અને તમારા ડોક્યુમેન્ટ અપડેટ નહીં હોય તો તમને ઘરે મહેમાન આપવામાં આવશે તો તમારે આ મે માંથી બચવા માટે શું કરવું જોઈએ Avoid E Memo Update Vehicle Documents For Gujarat Tolls

ટોલ પ્લાઝા પર મેમો થી બચવા માટે તમારે ચાર ડોક્યુમેન્ટ અપડેટ કરવા પડશે જો આ ચાર ડોક્યુમેન્ટ અપડેટ નહીં હોય તો તમે મારે મેમો આવી શકે છે

કયા કયા ડોક્યુમેન્ટ અપડેટ કરવાના ?

  • pUC,
  • ઇન્સ્યોરન્સ,
  • ફિટનેસ,
  • પરમિટ દસ્તાવેજો

કયા ટોલ પ્લાઝા પર દંડ લાગશે?

કયા કયા ટોલ નાકા ઉપર ટોલ ભરો પડશે તો તમને જણાવી દઈએ કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જેટલા પણ ટોલ પ્લાઝા છે તેમના બધા જ ઢોલ પર દંડ ભરવો પડશે

દસ્તાવેજ અપડેટ કરવાની પ્રક્રિયા:

  1. સૌપ્રથમ ગુજરાત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  2. વેબસાઇટ પર “Online Services” ઓપ્શન પર ક્લિક કરો.
  3. Vehicle Related Services” ઓપ્શન પસંદ કરો.
  4. તમારા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID નો ઉપયોગ કરીને લોગિન કરો.
  5. તમારા રાજ્ય તરીકે ગુજરાત સિલેક્ટ કરો.
  6. તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર અને ચેસિસ નંબરના છેલ્લા 5 અંક દાખલ કરો.
  7. PUC, ઇન્સ્યોરન્સ, ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ અપલોડ કરો.
  8. તમારી માહિતી વેરિફાય કરો અને અપડેટની કન્ફર્મેશન મેળવો.

Join WhatsApp

Join Now

Leave a Comment