Gujarat Budget 2025 : આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યો છે નાણામંત્રી મહત્વની જાહેરાત કરે તેવી તમામ ગુજરાતવાસીઓને અપેક્ષા હતી આપ સૌને જણાવી દઈએ તો રેગ્યુલર પેક ની જગ્યાએ ખાસ પ્રકારનું લાલ રંગનું બેગ સાથે નાણામંત્રી પહોંચ્યા હતા આ સાથે જ આદિજાતિ સંસ્કૃતિની ઓળખ શનિવારની પેઇન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે આ સાથે જ તેમણે ઘણા બધા નિર્ણયો પણ લીધા હોય તેવું પણ મીડિયામાં ચર્ચા રહેવું છે
બીજી તરફ એ પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે બજેટ પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહ ખાતે વર્ષ વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે આ સાથે જ નાણામંત્રીના હાલ હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષક જમાવ્યું પણ હતું
ગુજરાતના બજેટ્લી લાંબા સમયથી ગુજરાતના નાગરિકો રાહ જોઈ રહ્યા હતા આ સાથે જ બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીએ જણાવ્યું હતું કે યુવાનો અને નારી શક્તિને આગળ લાવવાનો બજેટમાં સૌથી વધુ પ્રયાસ રહેશે આ સાથે જ શિક્ષણને પણ પ્રોતાઇન કરવામાં આવશે આરોગ્ય પ્રવાસન અને અન્ય મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે આ બજેટમાં ઓલમ્પિકની દાવેદારીને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ અને ઇન્ફાસ્ટ્ર્ક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે ગુજરાતના યુવાનોને વધુ ખેલ પ્રત્યે આગળ પ્રેરિત કરવા માટે પણ મહત્વના નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે