Geniben Thakor News: ગેનીબેન ઠાકોર ફરી એકવાર ચર્ચામાં છે આ વખતે તેમણે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે સમાજની દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવે મંત્રી પોતાના ડિપાર્ટમેન્ટનું સાચું કામ ન હોવા છતાં પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન કહી શકાય છે હાલમાં તેઓ ખૂબ જ ચર્ચામાં છે વધુમાં જણાવી દઈએ તો ગેનીબેન ઠાકોર આજે પાટણની મુલાકાતે હતા પાટણ યુનિવર્સિટી ખાતે ઉત્તર ગુજરાતનું ક્ષત્રિય ઠાકોર સમાજ અને કુરિવાજો જેની અંદર કાપ આવે ખર્ચાઓ ઓછા થાય સમૂહ લગ્ન તેમજ તાલુકા કક્ષાએ સમૂહ લગ્ન આયોજન થાય તેવી પણ ગેનીબેન ઠાકોરે અપેક્ષાઓ કરી હતી આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા
ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ખુલ્લામાંથી કોઈ પણ મદદ ના કરી શકે ત્યાં સુધી પરિણામ સારું આવતું નથી આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ સત્તા નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ વ્યાજબી પરિણામ લાવીને કરવું જોઈએ પાવર વગરના પ્રધાન આપણે કહી શકાય છે જે પોતાનું પરિણામ આપતા નથી
ગેનીબેન ઠાકોર હંમેશા ચર્ચામાં રહે છે પાટણમાં સાંસદ ગેનીબેન ઠાકોરના ભાજપ પ્રહાર કર્યા હતા અને તેમણે એ પણ કહ્યું હતું કે મંત્રી પોતાના રિપાર્ટમેન્ટનું કામ ના કરી શકે તો તે પાવર વગરના છે આવું પણ તેમને કહ્યું હતું સાથે જ તેમને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા