Gujarat Board Exam: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી એટલે કે 27 ફેબ્રુઆરી 2025 થી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12માની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે ઘણા સમયથી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ની રાહ જોઈ રહ્યા હતા. આજે એટલે કે આ વર્ષે કુલ 1.10 લાખથી વધુ વિદ્યાર્થી ઘટતા સ્કૂલ બિલ્ડીંગ અને બ્લોકની સંખ્યા ઘટી છે ત્યારે આ વર્ષમાં ધોરણ 10 અને 12 ના કોલ વિદ્યાર્થી 14.28 લાખથી પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપશે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીની સંખ્યા ઘટી હોય તેવું લાગી રહ્યું છે
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસના વિષયો
આજે રાજ્યભરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ ત્યારે ધોરણ 10માં ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવામાં આવશે ધોરણ 10 ની પરીક્ષા સવારે 10:15 વાગ્યા શરૂ થશે અને એકને 15 સુધીનો સમય આપવામાં આવશે આ સાથે જ વિદ્યાર્થીઓને 9:30 વાગ્યાની આસપાસ પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે બપોરના સમયે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિશેની પરીક્ષા લેવામાં આવશે જેનો સમય બપોરે ત્રણ વાગ્યાથી લઈને છને 15 ની વચ્ચેનો રહેશે ધોરણ 12 સાયન્સના ફિઝિક્સ વિશેની પરીક્ષા આજે લેવામાં આવશે જેનો સમય બપોરે ત્રણથી છને 30 નો રહેશે તમામ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા સમય કરતા વહેલું પરીક્ષા સેન્ટર પર પહોંચવાનું રહેશે