પોરબંદર, જામનગર અને દ્વારકા વચ્ચે મુસાફરી સરળ બનશે; ૧૨૭૧ કરોડના પ્રોજેક્ટને કેન્દ્ર તરફથી મંજૂરી મળી

Centre Announces Rs. 1271.02 crore Highway Project in Gujarat

ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં રોડ માટે સારી કનેક્ટિવિટી મળી જાય તે માટે એ જિલ્લાથી બીજા જિલ્લામાં જોડવા માટે રોડ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે આ રોડ બનાવવા અને કનેક્ટિવિટી સુધારવા માટે કેન્દ્ર સરકારનો મોટો ફાળો છે એ કેન્દ્ર સરકાર ગુજરાતમાં રોડ બનાવવા માટે મદદ કરી રહ્યું છે એવી જ રીતે હમણાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતમાં હાઈવે પ્રોજેક્ટ માટે ૧૨૭૧.૦૨ કરોડ રૂપિયા આપવામાં આવશે. Centre Announces Rs. 1271.02 crore Highway Project in Gujarat

કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય રોડ મંત્રી ઉપર પોસ્ટ કરી અને જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાં 1271.1 કરોડના ખર્ચે હાઇવે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવી રહ્યો છે ગુજરાતના પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 151 ના પોરબંદર ભાણવડ જામજોધપુર કાલાવાડ 119 કિલોમીટર રોડને ખર્ચે પાકા રસ્તા સાથે 1271.2 કરોડના ખર્ચે આ પાકા રસ્તાઓ ૨-લેન બનાવવામાં મંજૂરી.

₹3 લાખને બનાવો ₹6 લાખ, જાણો આ શાનદાર યોજનાના ફાયદા

આ શહેરો વચ્ચે મુસાફરી કરવી સરળ બનશે

આ પ્રોજેક્ટેડ રોડ પોરબંદર જંકશનથી પોરબંદર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ સાથે શરૂ થાય છે અને ભાણવડ, જામ જોધપુરને જોડે છે અને કાલાવડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૯૨૭ડી સાથે કાલાવડ જંકશન પર સમાપ્ત થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૫૧K રાજ્યના ૩ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગોને જોડશે. નેશનલ હાઇવે-151K પોરબંદર-ખંભાળિયા (NH-927K), જૂનાગઢ-જામનગર (NH-927D) અને રાજકોટ-પોરબંદર (NH-27) વચ્ચે કનેક્ટર તરીકે સેવા આપશે.

Join WhatsApp

Join Now

Leave a Comment