જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટીપ્પણીથી લોકોમાં આક્રોશ, વિવાદ વધુ વકર્યો

Controversy On Jalaram Bapa : ગુજરાતમાં ફરી એક નવો વિવાદ શરૂ થયો છે જેના કારણે રઘુવંશી સમાજ નારાજ છે કારણ કે જ્ઞાન પ્રકાશની ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવે જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવી માફી માંગે તેવી હવે ભયંકર અલ્ટીમેટ આપવામાં આવી રહી છે બે દિવસથી જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર આવીને માફી માંગવામાં નહીં આવે તો રઘુવંશી સમાજ ફરી એકવાર બેઠક કરશે અને વધુ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વીરપુર ગ્રામ પંચાયત ખાતે મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ વિરપુર બંધ રાખવામાં આવ્યું હતું. જોકે વીરપુરમાં જલારામ બાપાના ભક્તો માટે દર્શન અને ક્ષેત્ર શરૂ રાખવામાં આવ્યું હતું

જ્ઞાન પ્રકાશ સ્વામીએ આપેલા નિવેદનની વિગત

સુરતમાં જ્ઞાનપ્રકાશ સ્વામી એ વીરપુરના જલારામ બાપા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારબાદ વિવાદ ઊભો થયો હતો પ્લાન પ્રકાશ સ્વામી એ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા કહ્યું કે વીરપુરમાં ચાલતું સદા વ્રત અન્નક્ષેત્ર સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે આ સાથે જ તેમણે અન્ય ટિપ્પણીઓ પણ કરી હતી જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે છે તે માટે આશીર્વાદ માં ગયા હતા. આ સિવાયનું ઘણું બધું વિભાજિત નિવેદન આપ્યું હતું જોકે બાદમાં જ્ઞાનપ્રકાશ સ્વામી એ માફી પણ માંગી હતી પરંતુ હજુ પણ વિભાગ યથાવત છે

Join WhatsApp

Join Now

Leave a Comment