Gopal Italia :આપના નેતા ગોપાલ ઈટાલિયાએ દારૂના અડ્ડાઓનું આખું લિસ્ટ પોલીસને ધરી દીધું  

Gopal Italia : પાટીદાર ની દીકરી અને મહિલા પીએસઆઇ સમાજને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે તેમના નિવેદન બાદ ઘણા બધા પાટીદારના આગેવાનો અને કાર્યકર્તાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે આ નિવેદનો બાદ હવે ગોપાલ ઇટાલીયા પણ સામે આવ્યા છે મહિલા પીએસઆઇ નું નિવેદન દારૂબંધીના કાયદાના ચિત્રા ઉડાડતું સાબિત થઈ રહ્યું છે તેવા ઘણા બધા નિવેદનમાં લોકોએ પ્રતિક્રિયા આપી છે 15 યુવાનો દારૂ પીએ છે એનો મતલબ એ છે કે દારૂબંધી ગુજરાતમાં નથી અને પોલીસ તેમને ડામવાનું પ્રયાસ નથી કરી રહી તેવું સૂત્રોનું માનવું છે સાથે જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ સુરત પોલીસને દારૂના અડ્ડા નું લિસ્ટ આપ્યું છે અને ફરી એકવાર પોલીસને પડકાર આપ્યો છે

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા હાલમાં જ સુરતમાં ચાલતા દારૂના અડધાનું લિસ્ટ પોલીસને આપ્યું છે સોશિયલ મીડિયા પર તેમને પોતાનું લિસ્ટ આપીને પોલીસને પડકાર આપ્યો છે ગુજરાતમાં દારૂ બાબતે નેતા પોલીસને બુટલેગરની સાત ઘાટ હોવાનું પણ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું હતું ગુજરાતનું કોઈ સ્થળ એવું નથી જ્યાં તારું ન મળતો હોય તેવું પણ ગોપાલ ઇટાલીયા એ નિવેદન આપ્યું છે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે કોણ લાવે છે કઈ જગ્યાએ રાખે છે તે તમામ વિગતો વિશે ગોપાલ ઇટાલીયા ગુજરાતની કાયદા વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યા છે આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દારૂ બાબતે ચર્ચામાં આવેલ છે ત્યારે પોલીસની મદદ કરવા માટે સરથાણા વિસ્તારના દારૂના અડ્ડા નું લિસ્ટ મોકલું છું તેમ કહીને તેમણે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી દારૂના અડધાનું લિસ્ટ શેર કર્યું છે 

ગોપાલ ઇટાલીયા અગાઉ પણ ઘણીવાર બુટલેગર દારૂ અંગે પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે હાલમાં જ તેમને દારૂના અડ્ડાનું લિસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને પોલીસને પડકાર આપ્યો છે ગોપાલ ઇટાલીયા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment