GPSC Exam New Rule : જીપીએસસીની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન હસમુખ પટેલે આજે મહત્વની વિગતો આપી છે અને મહત્વની જાહેરાત કરે છે તેમને જણાવ્યું છે કે જીપીએસ ની ભરતી ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કોલેજ કે સંકક્ષ સંસ્થાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ ઉમેદવારોને પણ તક મળી રહે છે બોર્ડની મિટિંગમાં હાલમાં જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી તમામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના(GPSC) ઉમેદવારોને મોટો ફાયદો થશે
વધુમાં જણાવી દઈએ તો જીપીએસસી દ્વારા વિવિધ કોમ્પીટેશન્સ પરીક્ષાઓ દરમિયાન ઉમેદવારો તેમજ અભ્યર્થઓને વધુ શરણતા મળે તેના માટે મહત્વના ત્રણને નિર્ણય લેવામાં આવ્યા છે ચેરમેન હસમુખ પટેલે શ્વસન મીડિયાના માધ્યમથી આ મહત્વની જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરૂરી નથી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ આ ભરતી માટે અરજી કરી શકે છે આ નિર્ણયથી તમામ ઉમેદવારોને મોટો ફાયદો થશે સાથે જ પહેલેથી જ તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે
વધુમાં હસમુખ પટેલ એ પણ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ અરજી કરી શકે છે રજૂઆતને પગલે અનુભવ સિવાયની તમામ ભરતીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરી શકે છે કેટેગરીનું પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે આ મહત્વના નિર્ણયો હાલમાં જ હસમુખ પટેલ દ્વારા લેવામાં આવ્યા છે