Gujarat Budget 2025 : ગુજરાતના બજેટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌ જાણતા જશો કે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે અને મહત્વના નિર્ણય લેવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત તે બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલવાનું એલાન કર્યું છે ત્યારે 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકથી વિધાનસભા સત્રની શરૂઆત થઈ જશે જ્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરે તેવી શક્યતાઓ છે હાલમાં સમાચાર મળી રહ્યા છે ગુજરાતનું બજેટ 20 ફેબ્રુઆરીએ જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં વર્ષનું પહેલું બજેટ રજૂ થશે
મીડિયા રિપોર્ટનું માનીએ તો 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે જેમાં મહત્વના નિર્ણય પણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે બજેટમાં સરકાર જનતાને રાહત આપે તેવું માનવામાં આવી રહ્યું છે કઈ કઈ જાહેરાતો કરી શકે છે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટૂંક સમયમાં એટલે કે 20 ફેબ્રુઆરી સુધીમાં બજેટ જાહેરાત થશે
કેન્દ્ર સરકારનું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થશે જ્યારે ગુજરાતમાં 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થશે હાલમાં રાજ્યપાલે જાહેરાત કરી દીધી છે આપ સૌ જાણતા જશો કે બજેટથી આમ નાગરિક કોને ઘણી બધી આશાઓ છે મહત્વના નિર્ણય નાગરિકોના હિતમાં લેવાતા હોય છે મહત્વની યોજનાઓ પણ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને હવે 20 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ બજેટ દરમિયાન ઘણી બધી યોજનાઓ પણ બહાર પડી શકે છે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી