Pashupalak : ગુજરાતના તમામ પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌને જણાવી દઈએ તો ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ના છેલ્લા દિવસે “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-2025 વિધાનસભા ગૃહમાં પસાર થઈ ગયું છે ત્યારે હવે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પણ મહત્વની વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો આ રજૂ કરાતા આ કાયદો અમલમાં આવવાથી પશુ વર્ધનના વિવિધ ભાષાઓમાં નિયમન માટે વધુ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી શક્યતાઓ છે સાથે જ પશુપાલન માટે સહાયક યોજના શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે પરંતુ આપ સૌને જણાવી દઈએ આ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ “ગુજરાત ગો-વંશ સંવર્ધન (નિયમન) વિધેયક-2025 અંગે મહત્વની વિગતો સામે આવી છે
મળતી વિગતો અનુસાર પશુપાલન મંત્રી જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે સાથે જ રોગ પત્રકારક શક્તિ વધારવા માટે અને હવામાન પરિવર્તન અનુકૂળતા સમતા વધારવા માટે અનેક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો તેમના પશુઓ માટે કૃત્રિમ બીજદાન કરાવી રહ્યા છે પરંતુ કૃત્રિમ બીજદાન માટે ઉપયોગમાં લેવાતા પશુઓના વીર્યની ગુણવત્તાને નિયંત્રણ કરવા માટે હાલમાં કોઈ પર્યાપ્ત નિયમ અમલમાં ન હતું પરંતુ હવે જે વિગતો મીડિયા અહેવાલોના માધ્યમથી સામે આવી છે તેને જે નિયમો ફેરફાર કરવામાં આવશે તેનાથી તમામ પશુપાલકોને મોટો ફાયદો થાય તેવી શક્યતાઓ છે
દૂધ ઉત્પાદન ગુજરાતમાં મોટા પાયે થઈ રહ્યું છે ત્યારે હવે દૂધ ઉત્પાદન ક્ષેત્રને આત્મનિર્ભરતા મેળવવા માટે પશુપાલકોની આવક વધારવા માટે રાજ્ય સરકારે વધુ મોટું એવો પ્રયાસ કર્યો છે ઓલા સુધારણા અને કુત્રિમ બીજદાન જોવા આઈએમઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને આ કાયદો અમલમાં આવતા જ પશુકોપાલકોને મોટો ફાયદો થઈ શકે છે