નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું કેલેન્ડર આવી ગયું છે! શાળા કે કોલેજમાં ભણો છો? તો આ માહિતી ખાસ તમારાં માટે છે!

નવા શૈક્ષણિક વર્ષ 2025-26 કેલેન્ડર

નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેનું કેલેન્ડર આવી ગયું છે! શાળા કે કોલેજમાં ભણો છો? તો આ માહિતી ખાસ તમારાં માટે છે! ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જેમાં ત્યારે વેકેશન પડશે શાળામાં પ્રવેશ ક્યારે થશે જેને સંપૂર્ણ વિગત માહિતી આપે છે તો તમે જાણી શકો છો એ કેટલા દિવસની રજા રહી છે કેટલા દિવસ ભણવાનું રહેશે ઉનાળુ વેકેશન ક્યારે હશે  દિવાળી વેકેશન ક્યારે હશે.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ-(1) દર્શિત અત્રેના પત્રથી શૈક્ષણિક વર્ષ 2024-25 ના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની વિગતો જાહેર કરવામાં આવેલ હતી. ઉક્ત કેલેન્ડરમાં દર્શાવ્યા મુજબ ધોરણ-9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ તા.07/04/2025 થી તા.19/04/2025 દરમ્યાન યોજાનાર છે.

સંદર્ભ-(2) દર્શિત રાજ્ય પરીક્ષા બોર્ડના પત્રથી જણાવ્યા મુજબ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તા.12/04/2025ના રોજ બપોરે 12:00 કલાકથી 02:30 કલાક દરમ્યાન રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે. જેથી સદર પરીક્ષાના ફલક, પરીક્ષાર્થીની સંખ્યાને ધ્યાને રાખીને તા.12/04/2025ના રોજ યોજાનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શાળાકીય વાર્ષિક પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા માટે વિનંતી કરેલ છે. શાળાકીય પરીક્ષાઓનો વિષયવાર કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ દ્વારા અથવા શાળા કક્ષાએ નિયત કરવામાં આવે છે. જે ધ્યાને લેતાં રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી ધોરણ-9 અને 11ની તા.12/04/2025ના રોજ યોજાનાર શાળાકીય વાર્ષિક પરીક્ષા તા.21/04/2025ના રોજ લેવાની રહેશે.

શાળાકીય પ્રવૃત્તિ શૈક્ષણિક કેલેન્ડર 2025-26 Gujarat School Activity Calendar 2025–26

ક્રમાંકપ્રવૃત્તિ / રજાઓદિવસોની સંખ્યા
1પ્રથમ શૈક્ષણિક સત્ર (First Term)105 દિવસ
2દ્વિતીય શૈક્ષણિક સત્ર (Second Term)144 દિવસ
3દિવાળી વેકેશન (Diwali Vacation)21 દિવસ
4ઉનાળુ વેકેશન (Summer Vacation)35 દિવસ
5સ્થાનિક રજાઓ (Local Holidays)9 દિવસ
6જાહેર રજાઓ (Public Holidays)15 દિવસ
કુલ રજાઓ (Total Holidays)90 દિવસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જાહેર રજાઓની યાદી (વર્ષ ૨૦૨૫-૨૬)

ક્રમતારીખવારતહેવારરજા દિવસો
૦૮/૦૮/૨૦૨૫શનિવારરક્ષાબંધન૦૧
૧૫/૦૮/૨૦૨૫શુક્રવારસ્વતંત્રતા દિવસ / પતેતી૦૧
૧૬/૦૮/૨૦૨૫શનિવારજન્માષ્ટમી૦૧
૨૧/૦૮/૨૦૨૫ગુરુવારસંવત્સરી (પ્રોશન પર્યુષણ)૦૧
૨૮/૦૮/૨૦૨૫ગુરુવારઈદ-એ-મિલાદ૦૧
૦૨/૧૦/૨૦૨૫ગુરુવારમહાત્મા ગાંધી જયંતિ / દશેરા૦૧
૦૭/૧૦/૨૦૨૫મંગળવારદીવાળી૦૧
૨૭/૧૦/૨૦૨૫સોમવારસરદાર પટેલ જયંતિ૦૧
૨૫/૧૨/૨૦૨૫ગુરુવારનાતાલ૦૧
૧૦૦૩/૦૩/૨૦૨૬મંગળવારધૂળેટી૦૧
૧૧૨૦/૦૩/૨૦૨૬શુક્રવારગૂડ ફ્રાઈડે / રમઝાન ઈદ૦૧
૧૨૨૭/૦૩/૨૦૨૬શુક્રવારરામ નવમી૦૧
૧૩૩૧/૦૩/૨૦૨૬મંગળવારમહાવીર જયંતિ૦૧
૧૪૦૩/૦૪/૨૦૨૬શુક્રવારગુડ ફ્રાઈડે૦૧
૧૫૧૪/૦૪/૨૦૨૬મંગળવારઆંબેડકર જયંતિ૦૧

Gujarat School Holiday and Calendar List 2025

Gujarat School Calendar 2025–26

ગુજરાત સરકારની જાહેર રજાઓ 2025 

Join WhatsApp

Join Now

Leave a Comment