Gujarat to Prayagraj GSRTC Volvo Bus: ગુજરાતી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માંગતા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે હવે આજથી બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ માટે સરળતા થી જઈ શકે તેના માટે સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે બસ સેવા વ્યાપી ધરાવતા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાર ફેબ્રુઆરીથી પાંચ નવી બસો શરૂ કરવામાં આવી છે અમદાવાદથી વધુ 1 સુરતથી 2 બસો ચલાવવામાં આવશે વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી તમે પ્રયાગરાજ તે જોઈ શકો છો ચાલો તમને ખાસ આ બસની વ્યવસ્થા વિશે જણાવીએ સાથે જ કેવી રીતે તમે ટિકિટ બુક કરાવી શકો છો તેના અંગે પણ તમે વિગતો વાંચી શકો છો
પ્રયાગરાજ જવા માટે નવી 5 બસો શરૂ કરવામાં આવી
જે લોકો સુરત રહે છે તેના માટે બસની વ્યવસ્થા અંગે વાત કરીએ તો સુરત તથા રાજકોટ ખાતેથી ઉપર થી પ્રથમ અને ત્રીજી રાત્રે નહીં રહેવાની વ્યવસ્થા બારણ બોર્ડર પર કરવામાં આવી છે આ સાથે જ અમદાવાદ અને વડોદરા ખાતેની ઉપરથી બસની ત્રીજી રાત્રિ રહેવાની વ્યવસ્થા શિવપુરીમાં કરવામાં આવી છે તમામ શેડ્યુલ અને વ્યવસ્થિત વિગતો મેળવ્યા બાદ તમે જઈ શકો છો
વધુમાં ખર્ચા અંગેની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ પેકેજ અમદાવાદથી 7,800 સુરત થી 8,300 વડોદરા થી 8,200 તથા રાજકોટ થી 8800 નિયત કરવામાં આવ્યા છે આ ખર્ચો અન્ય પ્રાઇવેટ વાહનો કરતાં ખૂબ જ સસ્તો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આ બસનું તમે ઓનલાઇન એસટી વિભાગની વેબસાઈટ પર જઈને તમે કરી શકો છો ઓનલાઇન ઘરે બેઠા પણ બુકિંગ કરાવી શકો છો અને પ્રયાગરાજ માટે મહાકુંભના મેળામાં દર્શન માટે જઈ શકો છો અને પવિત્ર ડૂબથી લગાવી શકો છો
પ્રયાગરાજ માટે બસની ટિકિટ કેવી રીતે બુકિંગ કરવી?
ઓનલાઇન તમે બુકિંગ કરાવી શકો છો બે ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ કલાકથી શરૂ થતી બસને બુકિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવી છે તમે ઓનલાઇન એસટી વિભાગની ઓફિસિયલ વેબસાઇટ http://gsrtc.in પર જઈને તમે બુકિંગ કરી શકો છો બસ સ્ટેશનના કાઉન્ટર પરથી બુકિંગ કિસ્સામાં એક ટકા બુકિંગ ચાર્જ લાગતું હોય છે પરંતુ તમે ઓનલાઈન બુકિંગ કરો છો તો તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે