Surat News: દારૂની ખેપમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા પોલીસ હાથે ઝડપાયો

Surat News: ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં ઘણી જગ્યાએ દારૂ ઝડપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને પોલીસ ચોપડે કેસ નોંધાઈ રહ્યા છે પરંતુ આજે અમે જેમ તમને જે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે તે એક ફિલ્મ એક્ટર અને ડિરેકટર ખેપ મારતા ઝડપાઈ ગયા છે. પોલીસે આ ડાયરેક્ટર બુટલેગરને ઝડપીને 2.86 લાખ રૂપિયાના દારૂ સાથે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના કાપોદ્રા પોલીસે ગુજરાતી ફિલ્મ એક્ટરને ઝડપી પાડ્યો છે

વધુમાં જણાવી દઈએ તો સુરતના કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ વેચનારા અને હેરાફેરી કરનાર આરોપસર એક દંપતીની ધરપકડ કરવામાં આવી છે તેમના કબજામાં રહેલી કુલ 2.86 લાખના દારૂનો કબજો મેળવીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવી દે તો પોલીસે દારૂ સપ્લાય કરનારાઓ જે ફરાર છે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે સાથે જ વધુ તપાસ હાથ ધરી છે ધરપકડ કરાયેલા આરોપી જય બારૈયા જય જિમ્મીન નામની ગુજરાતી ફિલ્મના અભિનેતા અને દિગ્દર્શક પણ રહી ચૂક્યો છે તેમની પોલીસે ધરપકડ કરવામાં આવી છે

વધુમાં જે વિગતો સામે આવી રહી છે તે મુજબ આપ સૌને જણાવી દેવી તો પકડાયેલા અભિનેતા અને ડાયરેક્ટર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમ કે જય ઉર્ફે જયલા વિરોધ સુરત નવસારી વલસાડ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુનાઓ માટે ફરિયાદ નોંધાયેલી છે હાલ પોલીસે તેમની ધરપકડ કરીને વધુ  કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Join WhatsApp

Join Now

Leave a Comment