Rajkot Marketing Yard : રાજકોટ માર્કેટિંગ યાર્ડને લઈને મહત્વના સમાચાર આગામી 6 દિવસ બંધ રહેશે

Rajkot Marketing Yard : સૌરાષ્ટ્રમાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો રાજકોટનું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવતું હોય છે ત્યારે હાલમાં જ માર્કેટિંગ યાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આમ તો માર્કેટમાં ઘણી બધી આવક થતી હોય છે ખેડૂતો પણ રાજી થતા હોય છે કારણકે હરાજીના ભાવ પણ સારા એવા મળતા હોય છે હાલમાં જે  માર્કેટ યાર્ડને લઈને સમાચાર સામે આવ્યા છે તે મુજબ આપ સૌને જણાવી દે તો 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા પરંતુ યાર્ડમાં આજે આવક થઈ હતી નહોતી પરંતુ હવે આગામી 1 એપ્રિલ સુધી યાદ બંધ રહેશે એટલે કે 26 માર્ચથી લઈને એક એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે

હાલમાં જે માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તેના વિશે વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસની 600 l ક્વિન્ટલ  ની આવક નોંધાઈ હતી  ખેડૂતોને કપાસના ભાવ પ્રતિ ક્વિટરના 1300 રૂપિયા થી લઈને 1484 રૂપિયા સુધી મળ્યા હતા  વટાણાની આવક પણ ખુબ જ સારી એવી થઈ હતી વટાણાની આવકની વાત કરીએ તો પાંચસો  500 ક્વિન્ટલ  લઈને ખેડૂતોને  1230 રૂપિયાથી લઈને 1730 સુધી મળ્યા હતા 

કેરીની આવક પણ ખૂબ જ સારી એવી થઈ હતી કેરીની આવકની વાત કરીએ તો ખેડૂતોને ₹700 થી લઈને 900 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો આ સાથે જ આગામી દિવસોમાં એક એપ્રિલ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેવાનું છે જેથી આજે મોટા પ્રમાણમાં આવક થઈ હતી 

Join WhatsApp

Join Now

Leave a Comment