Dang News : ગુજરાતની દીકરીએ દેશમાં ડંકો વગાડ્યો છે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ખોખોને ભારતીય ટીમમાં ડાંગની દીકરીએ મહત્વનું સ્થાન મેળવ્યું છે બીલીઆંબા ગામમાં રહેતી દીકરીએ દેશમાં ડંકો વગાડ્યો છે આદિવાસી પરિવારને દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે કોબીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઘણા યુવકો યુવાનો સપોર્ટ ક્ષેત્રમાં આગળ વધતા હોય છે તેમાંથી ખૂબ જ ઓછી દીકરીઓ હોય છે જે રમતગમત જગતમાં પોતાનું નામ આગળ વધાવતી હોય છે આદિવાસી દીકરી તમામ વિજેતી કર્યું માટે પ્રેરણ રૂપ સાબિત થાય છે
ડાંગ ખૂબ જ નાનો જીલ્લો માનવામાં આવે છે નાના જિલ્લામાં સુબીર તાલુકાના બીલીઆંબા ગામમાં રહેતી ઓપીના બિલાડીને ખો-ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. મળતી માહિતી અનુસાર 13 તારીખથી લઈને 19 તારીખ દરમિયાન યોજવા જઈ રહેલ ખો-ખો વર્લ્ડ કપમાં ઓપીના ભારત વતી ખો-ખો રમશે. વધુમાં જણાવી દઈએ તો આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં આરમતમાં પોતાનું નામ રોશન કરશે. ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે કે નાના જિલ્લાની દીકરી આજે દેશભરમાં ગુજરાતનું નામ રોશન કરવા જઈ રહી છે
આગામી તારીખ 13 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે રમતનું આયોજન થશે ત્યારબાદ ઓપીના ભીલાર ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે ભાગ લેવા જઇ રહી છે . નાનકડા ગામમાં જન્મેલી અને ગુજરાતનું નામ રોશન કરવા જઈ રહેલી હવે રાષ્ટ્રીય લેવલ પર રમત ગમતમાં નજરે ચડશે અને ગુજરાતનું નામ રોશન કરશે