Kesar Mango Price In Gondal:ગોંડલ માર્કેટમાં આવી ગઈ ઉનાળાની પહેલી કાચી પાકી કેરીની આવક, જાણો કિંમત Mango Price Today in Gondal: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે. રાજકોટ યાર્ડમાં 69 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 600 થી 900 બોલાયો હતો.
આજે કેરીનો ભાવ શું છે?
- પાકી કેરીના ભાવ (ગોંડલ યાર્ડ):
- કેસર કેરી (10 કિલો બોક્સ): ₹750 થી ₹3,000
- હાફુસ કેરી (10 કિલો બોક્સ): ₹1,500 થી ₹3,000
2. પાકી કેરીની આવક (ગોંડલ યાર્ડ):
- કેસર કેરી: 196 બોક્સ
- હાફુસ કેરીના 242 બોક્સ આવ્યા છે
3. કાચી કેરીની જાણકારી:
- ગોંડલ યાર્ડમાં ભાવ (20 કિલો બોક્સ): ₹800 થી ₹1,600
- ગોંડલમાં આવક: 425 બોક્સ
- રાજકોટ યાર્ડમાં આવક: 69 ક્વિન્ટલ (ભાવ: ₹600 થી ₹900 પ્રતિ ક્વિન્ટલ)
કેરીની આજે શું આવક થઈ
- ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 196 બોક્સની આવક થઈ હતી.
- ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 242 બોક્સની આવક થઈ હતી.
- કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 800 થી 1600 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 425 બોક્સ કાચી કેરીની આવક
- થઈ હતી. રાજકોટ યાર્ડમાં 69 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 600 થી 900 બોલાયો હતો.