Rajkot News: સૌરાષ્ટ્રના ગુનેગારોની યાદી તૈયાર 1971 લીસ્ટેડ ગુનેગારો સામે કરવામાં આવશે કડક કાર્યવાહી

Rajkot News: ગુજરાત પોલીસ હવે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે રાજ્ય પોલીસવાળા ની સૂચના બાદ સો કલાકમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ જેમાં રાજકોટ જિલ્લા શહીદ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાંથી 1971 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે તેમના વિરોધ હવે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવની સૂચનાથી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં 28 ગુનેગારોને પાછા 32 ને હદ પાર કરવામાં આવ્યા હતા તેમજ પાંચ જિલ્લામાં વારંવાર ગુના  કરનાર 224 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે 

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ અધિકારીઓને કમિશનરોને અને રેન્જ આઈજી ને સૂચનાઓ આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર  ગુનેગારોની યાદી તૈયાર કરે ત્યારે હાલ યાદી તૈયાર કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લા શહેર સહિત મોરબી જામનગર સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં વારંવાર ગુના કરતા 19 સામાજિક ગુંડા તત્વો ની યાદી તૈયાર કરવામાં આવી છે હવે તમામ વિરોધ રેન્જ આઇ જી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

જિલ્લામાં માથાભારે તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે હદબારીના ત્રણ જેટલા કેસ નોંધાયેલા છે જ્યારે 12 શખ્સો વિરુધ્ધ પ્રોહી-93ના બીએનએસની કલમ 141 મુજબની પણ કાર્યવાહી કરવામાં આવી છે.આ સાથે જ અન્ય કેસોમાં સંડોવાયેલા તમામ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામો કરનાર ગુનેગારોના મકાનો તોડી પાડવામાં આવશે

Join WhatsApp

Join Now

Leave a Comment