Local Government Elections: આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે પ્રચાર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને તમામ ઉમેદવારો હવે મતદાનની રાહ જોઈ રહ્યા છે આવતીકાલે રાજ્યના લગભગ 36 લાખ 71,479 મતદારો મતદાન આપશે આ સાથે જ 5705 દાવેદારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે નગરપાલિકાની ચૂંટણી છે શહેરમાં નાગરિકોને થતી સમસ્યાનું નિરાકરણ હવે નવા ઉમેદવારો જે વિજય બનશે તે લાવશે તેવી પ્રતીકના લેવામાં આવતી હોય છે નગરપાલિકાની ચૂંટણી અંગે વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની લગભગ 68 નગરપાલિકા કપડવંજ કઠલાલ અને ગાંધીનગર એમ ત્રણ જિલ્લા પંચાયત અને તાલુકા અને જિલ્લા પંચાયતોની બેઠકોમાં પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે આ સાથે જ ત્રણ તાલુકા પંચાયત 606 મતદાન મથકો પર ચૂંટણી યોજવા જઈ રહી છે વધુમાં જણાવી દઈએ તો મહાનગરપાલિકાના 16 તેમજ 68 નગરપાલિકાના 68 અને તાલુકા પંચાયતના 38 મતદાન મથકોનો અતિ સંવેદનશીલ મતદાન મથકો ગણવામાં આવી રહ્યા છે
આવતીકાલે મતદાન છે ત્યારે મતદાન પ્રક્રિયાને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોય છે આવતીકાલની ચૂંટણી પ્રક્રિયા વિશે થોડીક નજર નાખીએ તો 1,17,163 પુરુષ મતદારો નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન કરશે જ્યારે નગરપાલિકામાં 9,19,778 પુરુષ મતદારો અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 2,71,298 મતદારો તેમજ જૂનાગઢ નગરપાલિકાની વાત કરીએ તો 8,93,622 મહિલા નગરપાલિકામાં જ્યારે 2,63,60018 મહિલા મતદારો મતદાન આપશે આવી જ રીતે અલગ અલગ શહેરોમાં નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ છે જ્યારે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સમયની વાત કરીએ તો આવતીકાલે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે અને સાંજના સમય સુધી મતદાન ચાલશે જેમાં મહાનગરપાલિકા માટે 706 જ્યારે નગરપાલિકામાં 12080 અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે 1226 પોલીસ સ્ટાફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. કડક સુરક્ષા વચ્ચે ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં કેદ થશે