ગુજરાતના મહાત્મા મંદિરને ગમે ત્યારે તાળા લાગી શકે છે! બાકી ભાડું 2.32 કરોડ રૂપિયા છે.

Mahatma Mandir locked anytime! Rent of Rs 2.32 crore is pending

ગુજરાતના મહાત્મા મંદિરને ગમે ત્યારે તાળા લાગી શકે છે! બાકી ભાડું 2.32 કરોડ રૂપિયા છે. ગુજરાતમાં ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર જેમાં ઘણા લોકો મહાત્મા મંદિરમાં પ્રભાસ ટુરીઝમ તરીકે આવે છે મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલ છે કે ગુજરાતની રાજધાની છે હમણાં જ મહાત્મા મંદિર ગીત મોટા સમાચાર સામે આવ્યા છે ગાંધીજીના જીવનથી પ્રેરિત આ મહાત્મા મંદિર ગમે ત્યારે તારું લાગી શકે છે અને વિધાનસભામાં મહાત્મા મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યું હતું કે મહાત્મા મંદિરના 3.32 કરોડ રૂપિયા પાડા ના વસૂલવા ના બાકી છે. Mahatma Mandir locked anytime! Rent of Rs 2.32 crore is pending

તાળું ગમે ત્યારે લગાવી શકાય છે

વિધાનસભામાં વિપક્ષ દ્વારા મહાત્મા મંદિરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે મહાત્મા મંદિર નો લાખો રૂપિયા ભાડું બાકી હોય સરકારને જાણ કરી છે કે આ ભાડું ક્યારે વસૂલવામાં આવશે, જો કોઈપણ પક્ષ મહાત્મા મંદિર ભાડે લેવામાં આવે છે તો તેમને અગાઉથી ચૂકવવી પડે છે પરંતુ અહીંયા એવું કંઈ લાગતું નથી એ આશંકા છે કે મહાત્મા મંદિરની જાળવણી કેટલી મુશ્કેલી છે કે ગમે ત્યારે તાળું લાગવાની શક્યતા છે

સરકાર સમય બગાડી રહી છે

વિપક્ષના મતે, મહાત્મા મંદિરનો ઉપયોગ ફક્ત સરકારની ખુશામત કરવા માટે થઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે એડવાન્સ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવવા છતાં, મહાત્મા મંદિર ભાડે આપવામાં આવ્યું ન હતું. બીજી તરફ, છેલ્લા 3 વર્ષમાં મહાત્મા મંદિરનું બાકી ભાડું 3,33,72,076 રૂપિયા હતું. સરકારે દાવો કર્યો હતો કે એક વર્ષમાં ભાડા તરીકે ૧.૦૧ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. જોકે, 2,32,72,076 રૂપિયાનું ભાડું હજુ બાકી છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારે પોતે સ્વીકાર્યું છે કે ભાડા તરીકે 2.32 કરોડ રૂપિયાની મોટી રકમ બાકી છે. લાખો રૂપિયાનું ભાડું બાકી હોવા છતાં, સરકાર નાની નાની બાબતોમાં સમય બગાડી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment