Makar Sankranti Weather : આવતીકાલે ઉતરાયણનો પર્વ છે મકરસંક્રાંતિના પર્વ પર પવનને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જોકે વરસાદ કે અન્ય વાતાવરણને લઈને કોઈ પણ પ્રકારના ગંભીર સમાચાર નથી સામે આવ્યા પરંતુ ઠંડી વધુ રહેશે આવતીકાલે મંગળવારે ગુજરાત ભળમાં ઉતરાયણના દિવસે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા મહત્વની આ અંગે આગાહી કરી છે પતંગરશિયાઓ માટે આ મહત્વની આગાહી છે ચલો તમને આ મહત્વની આગાહી વિશે જણાવવી અને ઉત્તરાયણના પર્વ પર કેવો રહેશે પવન?
હવામાન વિભાગના અમદાવાદના કેન્દ્રના ડાયરેક્ટર દાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ હવામાન સુલકુ રહેશે એટલે કે ઉતરાયણના પર્વના દિવસે પણ લઘુતમ તાપમાન વધવાની શક્યતાઓ છે પરંતુ વેસ્ટન ડીઝ શંખના કારણે હોવાની દિશા ને કારણે હાલ ગુજરાતમાં તાપમાન વધવાની આગાહી વધુ હોવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાન ફરીથી ત્રણ ડીગ્રી સુધી ઘટવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વધુમાં જણાવી દઈએ તો ઉતરાયણના પર્વ પર એટલે કે 14 મી જાન્યુઆરીએ મંગળવારે દિવસે 15 થી 20 કિમી પ્રતિ કલાકના પવન ફૂંકાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે પવન સારો રહેશે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે જેથી પતંગ ચગાવવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે સારો અવસર છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 8.8 ડીગ્રી નોંધાયું હતું જ્યારે અન્ય શહેરોની વાત કરે તો સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાવ્યું હતું. આ સિવાય અમદાવાદમાં 12.4 ડિગ્રીનું થયું હતું અને ગાંધીનગરમાં 11.7 ડિગ્રી અને વડોદરામાં 32.2 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું હતું