Rajkot News: રાજકોટ શહેરમાંથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં રામબાગ સોસાયટી પાસે રહેતા ત્રણ વર્ષની બાળકી એ રમત રમતમાં આઈસ્ક્રીમમાં ઝેરી દવા નાખી દેતા ઝેરી દવા ભેળવી લીધેલી આઈસ્ક્રીમ માતા ખાઈ લેતા તેમની તબિયત બગડી હતી ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત નીકળ્યું હતું. પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે
બનાવની જાણ પોલીસને થતા જેતપુરના વીરપુર ગામે આવેલા રામબાગ સોસાયટી પાસે રહેતા પૂજાબેન વિક્રમસિંહ નામની 24 વર્ષની પરેડતા બપોરના સમયે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઉપસ્થિત તબીબે મૃત ઘોષિત કરી હતી
પરિણીતાના મોત બાદ પરિવારમાં શોખનું મોજું ફરી બન્યો છે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસને જાણ કરતા વીરપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ધોર્યાવ્યો હતો હોસ્પિટલે દોડી આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણીતાના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે એક કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસ હવે તપાસ કરેલી છે